SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ * * - . 5 25 5 5 5 - મુકિતબીજ ' છે. સંપત્તિ અસ્થિર છે. પ્રમાદ ભયંકર છે. દુર્ગતિનો હેતુ છે. ધર્મના મહાન સાધનભૂત મનુષ્યત્વ અતિદુર્લભ છે. માટે મારે ઇન્દ્રિયોના વિષયો વડે સર્યું. 8 ધર્મ જ પ્રયત્ન કરું, મૃત્યુ દિન-પ્રતિદિન નજીક આવી રહ્યું છે, સદેવ-ગુરુનો સંયોગ અને તેમનું દર્શન દુર્લભ છે. આવી ઉત્તમોત્તમ ભાવનાઓ ભાવવા વડે ! વાસિત હૃદયવાળો આ આત્મા મોક્ષના કારણભૂત યોગનો અધિકારી બનતો જાય છે. આ ગુણસ્થાનક સંખ્યાતવર્ષના મનુષ્ય-તિર્યમમાં જ સંભવિત હોવાથી તેનો કળ ધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વોડ વર્ષ જાણવો. સમજ્યની પ્રાપ્તિકાળે આયુષ્યકર્મ વિનાના શેષ સાત કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ થયેલી હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ તુટે, છતે આ પાંચમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનક અસંખ્યાતી વાર પ્રાપ્ત કરી શકાય છે. અબ્રહ્મના ત્યાગ રૂપ બ્રહ્મચર્યાદિ એકાદ વ્રત ગ્રહણ કરનાર જધન્ય ! દેશવિરતિધર કહેવાય છે. અને બારવ્રત ધારણ કર્યા પછી શ્રાવકની ૧૧ પડિ | વહન કરી ત્રણ પ્રકારની અનુમતિમાંથી બે અનુમતિનો ત્યાગ કરનાર આત્મા ) ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય છે. 5 5 5 5 56 H 5 - - 5 F 5 E 5 એવો શુધ્ધાત્માસમતાનો અનુભવ કરાવે છે, ભેદમાં અભેદનો અનુભવ, નિજમાં જિનનું દર્શન, જીવ શવરુપ જણાય. આમ સર્વત્ર ચિપ પરમાત્માનું દર્શન કરાવે છે. આ અનુભવ અને દર્શન એ જ સમગ્રજ્ઞાન અને સમન્ દર્શન છે. તેથી તે આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ ચારિત્ર બક્ષે છે. H 5 G 56 F 5 E 5 | ૨૦૨ 5] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy