SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ FI 가 가 E 가 가5 G 가도 F 가도 가 F 가도 E - મુક્તિબીજ સાંભળવામાં રુચિ હોય છે. (૩) માર્ગાનુસારી (૪) પ્રજ્ઞાપનીય (સમજાવી શકાય || તેવા કોમળ સ્વભાવવાળો) (૫) ક્રિયામાં તત્પર (૬) ગુણી પુરુષોનો અનુરાગી, (૭) પોતાનાથી શક્ય હોય તેવા જ કાર્યનો આરંભ કરનાર (૮) તીર્થંકરભગવાનની પૂજાભક્તિ (૯) સુસાધુ જનની પર્યુપાસના (૧૦) કા નમસ્કારાદિના સ્મરણપૂર્વક શયન-જાગરણ, (૧૧) વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરનાર, (૧૨) દેશ-કાળથી અવિરુદ્ધ વ્યવહાર કરનાર, (૧૩) મોહનદુર્ગછા, (૧૪) અંતરમૂખતા સહિત ઉદાસીન, (૧૫) આત્મતત્ત્વનું ચિંતન, (૧૬) સ્ત્રીના | શરીરને ક્લેવર માનનાર, તેના ત્યાગી પુરુષો પ્રત્યે બહુમાનવાળો ઈત્યાદિ | અનેકવિધ ગુણોથી યુક્ત આ ગુણસ્થાનક વર્તી જીવ હોય છે. ક દેશવિરતિ ગુણસ્થાનકવર્તી આત્મા સત્યધર્મને બાધા ન આવે તેવી આજીવિકા વાળો, સુવિશુધ્ધ દાનવાળો, જિનેશ્વરની પૂજાયુક્ત, વિધિપૂર્વક ભોજન કરનાર, સંધ્યા સમયે દર્શન કરનારો, આત્મ ભાવનાઓવાળો, ચૈત્યવંદન તથા ૐ - સાધુઓની ભક્તિ કરનારો, ધર્મવિષયક, વ્યાખ્યાન સાંભળનારો, ગૃહસ્યોને પણ છે, આ યોગ હોય છે. તો પછી ભાવનામાર્ગ સ્વરૂપ યોગ તો હોય જ? એમાં | કહેવાનું શું? સમદ્રષ્ટિ પંચમ ગુણસ્થાનક વતિ, આત્મા મનમાં આવી ભાવનાઓ ભાવનારો હોય છે. જો ત્રણે ભુવનમાં ગુરુ વીતરાગ પ્રભુ જ વજનીય છે. એ જ સાચું તત્ત્વ છે. || એ જ મહાકલ્યાણ રૂપ છે. દુ:ખો રૂપી પર્વતોને ભેદવામાં વજ સમાન છે. F| સુખોની પ્રાપ્તિમાં કલ્પ વૃક્ષ સમાન છે. જીવલોકમાં આ જ સારભૂત છે. ૐ | દુર્લભોમાં પણ શિખરતૂલ્ય છે. સર્વવિરતિ વાળા ચારિત્રીયા પુરુષો | આત્મકલ્યાણમાં ઉદ્યમી છે. તેમની સેવા એ જ મારો ધર્મ છે. એ સેવા જ ઉત્તમભાવનું બીજ છે. ધર્મવિષયક વ્યાખ્યાન સાંભળવા જેવું છે. આ વ્યાખ્યાન | શ્રવણ જ મોહરૂપી અંધકારને હણવામાં સૂર્યસમાન છે. પાપ રૂપી વૃક્ષને | * હણવામાં પટહ સમાન છે. સાંભળવા લાયકમાં સર્વોત્તમ છે. આ જ વાસ્તવિક |% ભાવ અમૃત છે. મોક્ષગતિને બતાવનાર છે. આનાથી બીજું કોઈ કલ્યાણકારી | નથી. આ જીવલોક ઈન્દ્રજાલની તુલ્ય અસાર છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો વિષયતુલ્ય છે, વજ જેવુ બલવત્તર દુઃખ છે. પ્રિયવ્યક્તિઓના સમાગમ ચલિત 가도 F 가 A 가도 가5 VF 5 G 5 F 5 | 가도 가도 가도 - - - ૨૦૧ LI ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy