________________
F– મુક્તિબીજ
|
F |
$
સમ્યગદર્શન
5
$
5
$
H
$
G
$
F
$
E
$
F
$
F
$
5
$
(દિગબર આમ્નાય અનુસાર સમગ્રદર્શન વિષેનું સ્વરૂપ) સમ્યગ્દર્શન પહેલાં શુભપયોગ જ હોય, અશુભોપયોગ ન હોય. | અશુભોપયોગ પછી સમ્યગ્દર્શન થતું નથી પરંતુ શુભોપયોગ પછી જ થાય છે. | તો સમ્યકત્વ પહેલાં જે ભોપયોગ થયો હતો તે શુભોપયોગમાં જિનબિંબદર્શન
વગેરે આશ્રયભૂત કારણો હતાં. દર્શનાદિક-ઋદ્ધિદર્શન, (લિંગ) વેદના પ્રભાવ | આદિક જે જે કારણો દર્શાવ્યાં તેઓ તો સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં થનારો | શુભપયોગ, તેના આશ્રયભૂત કારણો હતા. તો શુભોપયોગ પછી જે સમ્યગ્દર્શન | થયું તેને માટે, લોકોને કર્તવ્ય બતાવવા માટે શું શું કાર્ય કરવું જોઈએ અર્થાત સમ્યકત્વપ્રાપ્તિ પૂર્વે શું કર્તવ્ય છે કે જેથી સમ્યકત્વ પેદા થઈ શકે તે બતાવ્યું
છે, માટે તે ઉપરોક્ત કારણોને પ્રાપ્તિનું નિમિત્તકારણ કહી દીધું છે અને _| આગમમાં પણ તેમ કહ્યું છે.
ધવલાના છઠ્ઠા પુસ્તકમાં ચૂલિકાના કથનમાં સમગ્રદર્શનનું નિમિત્તકારણ ભિન્ન ભિન્ન ગતિઓના જીવોના હિસાબથી બતાવેલ છે. ક્યાંક ત્રણ નિમિત્તકારણ અને ક્યાંક ચાર નિમિત્તકારણ બતાવ્યાં છે. તે નિમિત્તકરણો તો કોઈનાય નથી, શુભોપયોગનાં પણ નથી. તે આશ્રયભૂત કારણને નિમિત્ત-શબ્દથી કહી દીધેલ છે, કેમ કે એવું કહેવાની એક પ્રકારની પ્રથા છે. તો તેનો અર્થ એ છે કે એ રીતે પરંપરાથી કારણ બતાવવામાં આવે છે.
સમ્યગ્દર્શનાદિ શુધ્ધભાવની પ્રાપ્તિ પશ્ચાત તેના આગૃળ પ્રવર્તતા રહેવાના કૅ પ્રસંગમાં કારણનું વિવરણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિના કાળમાં ઉપાદાનકરણ અને નિમિત્તકારણ છે. પરંતુ ઉત્પન્ન થયા પછી સમ્યગ્દર્શનની જે વર્તના ચાલી રહી
છે, તેમાં હવે તે નિમિત્તકારણ રહ્યું નહિ. કાળદ્રવ્ય સર્વત્ર નિમિત્ત છે અને | સાધારણ રૂપથી નિમિત્ત છે, તેથી તેને નિમિત્તના પ્રસંગમાં જોવાનું પણ છે, * કારણ કે ક્યાંય પણ તેનો વ્યતિરેક હોતો નથી. તો જુઓ અહીં કાળદ્રવ્ય નથી | | તેથી તેનું પરિણમન થતું નથી એવું ઉદાહરણ તમે આપી શકશો નહિ, માટે | કાળદ્રવ્ય સધારણ નિમિત્ત કહેવાય છે.
$
_
*
$
*
$
*
*
$
F.
$
$
E
$
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org