________________
E
E
F
아용 마음 마음 마음 마음 아
F
F
ક_
5
- મુક્તિબીજ દેવ-નરકમાં જનારા ક્ષાયિકસમન્વી જીવોને દેવ-નરકના ભવ પછીનો મનુષ્યનો ભવ એવો મળે કે જ્યાં મોક્ષમાર્ગ બંધ જ હોય તો તે આત્માને શાયિકસમન્વ હોવા છતાં પણ ફરજીયાત દેવાયુષ્ય બાંધીને દેવભવમાં જઈ ફરી મનુષ્યમાં આવી મોક્ષે જવાય છે. અને આવા પાંચ ભવ કરનારા ક્ષાયિકસમન્વીને વચ્ચેના * ત્રીજા ભવમાં ક્ષાયિક સમ્યક્ત હોવા છતાં પરભવનું આયુષ્ય બંધાય છે.
પ્રશ્ન :- શાસ્ત્રમાં ઉપશમ, યોપશમ, ક્ષાયિક, વેદક, અને સાસ્વાદન એમ | પાંચ સમક્ત આવે છે. અહિ ત્રણ જ સમજાવ્યાં તેનું કારણ શું?
ઉત્તર : વેદક અને સાસ્વાદન એ આ ત્રણથી જુદાં સમ્યક્ત નથી. માત્ર વિવક્ષા વશથી તેને જુદાં કય્યાં છે. વેદક અને કયોપશમમાં અને સાસ્વાદન એ | ઉપશમમાં અંતર્ગત છે. સમ્યક્ત મોહનીયના ઉદયકાળને ક્ષયોપશમ કહેવાય છે, !
જ્યારે સમજ્ય મોહનીયનો છેલ્લો ગ્રાસ (સમય) ઉદયમાન હોય ત્યારે તે જ ક વિશિષ્ટ ક્ષયોપશમને જ વેદક સ ર્વ કહેવાય છે. જયોપમનો અંતિમ કળ F, અને ક્ષાયિકનો પૂર્વકાળ તે વિશિષ્ટ ક્ષયોપશમને જ વેદક કહેવાય છે. *
અંતરકરણની અવસ્થા તે દર્શનસપ્તકની ઉપશાન અવસ્થા હોવાથી ઉપશમસમન્વ કહેવાય છે. તેમાં ક્વચિત અનંતાનુબંધીના ઉદયવાળી જે | મલીનાવસ્થા તે જ સાસ્વાદન છે. માટે સાસ્વાદનનો સમાવેશ ઉપશમમાં અને વેદકનો સમાવેશ ક્ષયોપશમમાં જાણવો.
પ્રશ્ન :- આ ત્રણે સમજ્યનો અને ચોથા ગુણઠાણાનો કાળ કેટલો? | ઉત્તર : ઉપશમ સમન્વનો કાળ જધન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત
હોય છે. અંતર્મુહૂર્તથી વધુ સમય ઉપશમ સમ્યક્ત ટકતું નથી. ક્ષયોપશમ સમવનો કાળ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ થી કંઈક અધિક હોય છે. અનુત્તર વાસી દેવના બે ભવ, અથવા અચુતદેવલોકના ત્રણ ભવો | સુધી ક્ષયોપશમ સમજ્ય ટકે છે. તેથી તે ભવોનો કાળ ૬૬ સાગરોપમ છે અને “ વચ્ચે થતા મનુષ્યોના ભવોનો કાળ કંઈક અધિક સમજવો. જ્ઞાયિક સજ્જ આવ્યા | પછી જતું નથી. તેથી તેનો કાળ સાદિ અનંત છે. ચોથા ગુણઠાણાનો કાળ ૬૬ સાગરોપમથી કંઈક અધિક સમજવો, કારણ કે અનુત્તરવાસી દેવો ભવ અવિરત | સમગદ્રષ્ટિ ગુણઠાણે છે અને તેનો કાળ ૩૩ સાગરોપમ છે. ત્યાંથી ગ્રેવી મનુષ્યમાં આવી દેશવિરતિ સર્વવિરતિ ગ્રહણ ન કરે ત્યાં સુધીનો કાળ અધિક સમજી લેવો.
이음 마음 마음 가요 이
*
*
F
이용 아요 마음 아
F
E
F
E
요 마음 아요 아
F
F
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org