SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - મુક્તિબીજ આ ત્રણે અવસ્થાઓ અપુનર્બન્ધકાવસ્થા આવ્યા પછી ઉત્તરોત્તર આત્મહિન – તરફ વિકસીત અવસ્થા છે. (માર્ગપતિત = માગમાં ચઢેલો) પૂજય હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં કહ્યું છે કે : 卐 卐 ભવાભિનન્દી આત્માઓના ક્ષુદ્ર- લાભરતિ - દિનાદી દોષોના પ્રતિપક્ષી ૐ એવા અક્ષુદ્રતા, નિર્લોભતાદિગુણોથી યુક્ત, શુક્લપક્ષના ચંદ્રની જેમ વધતી ગુણકલા વાળો જીવ અપુનર્બન્ધક કહેવાય છે. આ જીવને જ પૂર્વે જણાવેલી યોગસેવા મુખ્યપણે હોય છે. શેષ જીવોને ૬ (દ્રિર્બન્ધક અને સમૃદબન્ધને) કલ્યાણકારી આશયવિશેષને અનુસારે ઉપચારથી હોય છે. તત્ત્વથી હોતી નથી. તત્ત્વથી તો અપુનર્બન્ધકાદિ જીવોને જ હોય છે. 5 ૧. યથાપ્રવૃત્તકરણ - આ પ્રમાણે અનાદિકાળનું મોહનીયર્મનું જોર ધીમે ધીમે મન્દ થવાથી કેટલાક વ્યવહારિક ગુણોને પામતો આ છવ પરિણામની ધાર સુધરવા વડે એક ૐ વખત એવું "યથાપ્રવૃત્તકરણ કરે છે કે જે કરવા વડે બીજા અપૂર્વ કરણની નજીક પહોંચી જાય છે. પતન પામે એવી કક્ષાનું આ યથાપ્રવૃત્તકરણ થવાથી “ચરમયથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. ૨. અપૂર્વકરણ : 卐 5 5 | Jain Education International For Private & Personal Use Only ૧૮૯ S4 S46 - ॐ આજ સુધી “રાગ-દ્વેષ” જે પ્યારા લાગતા હતા. તેને આધીન જીવ હતો. તેને બદલે હવે તે આત્માને “રાગ-દ્વેષ ખટકે છે. બુરા લાગે છે. જાણે શરીરમાં ૐ ગાંઠ થઈ હોય અને જેમ ખુંચે તેમ આ જીવને "રાગ-દ્વેષ ગાંઠની જેમ ખુંચે છે, તેને રાગ-દ્વેષની ગ્રન્થિ કહેવાય છે. આ ગ્રન્થિ અનાદિનીછે. મજબૂત છે – કર્કશ છે, દુર્ભેદ્ય છે. આ આત્મા પોતાનામાં આવેલા અપૂર્વ (પહેલાં કોઈ દિવસ નહિ આવેલા) અધ્યવસાય વડે આ રાગ-દ્વેષની ગ્રન્થિને તોડી નાખે છે. અર્થાત “ગ્રન્થિભેદ કરે છે. ગ્રન્થિભેદ કરનારા આ અધ્યવસાય (પરિણામ વિચારધારા) ને “અપૂર્વકરણ" કહેવાય છે. ગ્રન્થિભેદ થવાથી રાગ - દ્વેષનું જે પ્રાબલ્ય હતું તે પ્રાબલ્ય ક્ષીણ થઈ જાય છે. જેમ એક સોપારી ગાંઠરૂપ હોવાથી ખાઈ શક્તી નથી, તે જ સોપારીનો ચૂરો-કરવાથી તેનું બળ ક્ષીણ થઈ જાય |ૐ છે., અને ખાઈ શકાય છે. તેમ રાગ - દ્વેષની ગ્રન્થિ તુટવાથી તેનુ બળક્ષીણ થઈ જાય છે. He 5 946 946 S4 H $45 S SH46 H *15 ૐ www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy