________________
મુક્તિબીજ
પ્રવર્તેલો,
યા - જેમ તેમ, સહજભાવે, અનાયાસે, વગર પ્રયત્ને, પ્રવૃત્ત અધ્યવસાય વિચાર તે યથાપ્રવૃત્તકરણ આવો સહજ પણ
આવેલો કરણ
卐
આવેલો વૈરાગ્ય આત્માને ગુરુ ભાવમલ માંથી લધુ ભાવમલ વાળો બનાવે છે. જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોની (આયુષ્યવિના) સ્થિતિ જે ૭૦/૩૦/૨૦ કોડાકોડી |ૐ
સાગરોપમની આ આત્મા પાસે સત્તામાં છે. તેને તોડીને ફક્ત ૧ કોડાકોડી સાગરોપમાં પણ કંઈક ઓછી, અર્થાત અંત:કોડાકોડી કરે છે. કર્મો એ ૐ ભાવમલ છે. તે ભારે હતો તે આ કારણથી લઘુ-હળવો થાય છે. આ યથપ્રવૃત્ત કરણ થવાથી જીવ કંઈક ઉંચો આવે છે. પરંતુ તેની પાછળ પડેલા મોહના અનાદિના સંસ્કારો તેને સંસારભણી ખેંચે છે. એટલે કોઈ કોઈ જીવો આવી સ્થિતિને પામીને પાછા પડી જાય છે, અર્થાત દીર્ધસ્થિતિ પાછી બાંધે છે. અને ગુરુકર્મી બને છે. કોઈ કોઈ જીવો ત્યાં જ વિરામ પામે છે. આગળ વધવામાં હતોત્સાહી બને છે. અને કોઈ મહાત્મા મોહમાં ન ફસાતાં આગળ પણ વધે છે. આ યથાપ્રવૃત્તકરણ કરીને પડી જવાના કારણે આ કરણ જીવ 5 અસંખ્યાતીવાર કરે છે.
卐
卐
5
卐
卐
આ યથાપ્રવૃત્તકરણ કરીને કર્મોની સ્થિતિને તોડતાં અને પાછાં પડીને ફરી ફરી બાંધતાં, વારંવાર આવી ચડ-ઉતર થતાં જયારે આ જીવોને કાળ પાકે અને ફક્ત બે જ વખત દીર્ધસ્થિતિ બાંધે એવી યોગ્યતા રહે ત્યારે દ્વિર્બન્ધક કહેવાય ૐ છે. તેમાંથી વળી કાળ જતાં જયારે એક જ વખત દીર્ધસ્થિતિ બાંધે તેવી યોગ્યતા વર્ષે ત્યારે સમૃદ્ધ્ધક કહેવાય છે. અને જયારે એક પણ વખત હવે દીર્ધસ્થિતિ બાંધવાની યોગ્યતા ન રહે ત્યારે અપુનર્બન્ધક કહેવાય છે. આ પ્રમાણે કાળક્રમે અપુનર્બન્ધક થતાં હવે છેલ્લું ચરમયથાપ્રવૃત્તકરણ થાય છે. 6 એવો સમય નિકટ આવે છે.
卐
=
તે
આત્માના હિતકારી માર્ગમાં પ્રવેશની યોગ્યતાને પામેલો જીવ માભિમુખ કહેવાય છે. આત્માનાં હિતકારી માર્ગમાં પ્રવેશવું તે માર્ગપતિત. આત્માના હિતકારી માર્ગમાં પ્રવેશ્યા પછી તેમાં આગળ વધવું તે માર્ગાનુસારી.
Jain Education International
For Private & Personal Use Only
946
94%
૧૮૮
946
946
અપુનર્બન્ધક થયા પછી જીવનો જે આધ્યાત્મિક વિકાસ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક હોવા છતાં મિથ્યાત્વ નબળું પડવાના કારણે દ્મ ઉત્તરોત્તર ત્રણ વિકસિતાવસ્થા આવે છે. (૧) માભિમુખ (૨) માર્ગપતિત (૩) ૐ
માર્ગાનુસારી.
946
ક
946
946
946
946
946
ॐ
www.jainelibrary.org