________________
$
$
– મુક્તિબીજ,
નિશ્ચય નયનું જેવું જ્ઞાન છે તેવી દ્રષ્ટિ જોઈએ. નિશ્ચય દ્રષ્ટિ થવી તે જ F\ રૂપાંતર છે. વર્તમાનકાળમાં અને પ્રાચીનકાળમાં નિશ્ચયનું પ્રરૂપણ કરનારા ઘણા
છે અને થઈ ગયા છે. નિશ્ચય નયનું જ્ઞાન મેળવવું અને એનું પ્રરૂપણ કરવું તે જરાય મહત્વનું નથી. પરંતુ નિશ્ચયનય પ્રમાણે પોતાની દ્રષ્ટિ કેળવવી, નિશ્ચયનય પ્રમાણે પોતાના જ્ઞાનોપયોગને દર્શનોપયોગને બનાવવા એજ રૂપાંતર | કહેવાય. અને તેજ મહત્વની વાત છે. સિધ્ધિને માટેની સાચી સાધનાની પ્રક્રિયા
GF
$
F
$
E
$
H
$
$
$
*
$
*
$
*
$
*
- આપણું શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ અને ભૌતિક જગત એ બધું દ્રશ્ય છે. આપણને એનું નિત્ય અસ્તિત્વ દેખાય છે, અગર એને નિત્ય રાખવા સતત પ્રવૃત્ત છીએ. આજ આપણી મોટી ભૂલ છે, દ્રશ્ય વસ્તુ નિત્ય નથી અને
તે કદી નિત્ય બની શકનાર નથી. એ સાદિ સાંત છે - અનિત્ય છે - * ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે.
સંસારની દ્રશ્ય અવસ્થાઓ, દ્રશ્ય જગત વિનાશી છે જયારે એને જોનારો : | દ્રષ્ટા અવિનાશી છે.
આપણે પહેલાં કે શાસ્ત્ર પહેલાં? આપણે પહેલાં છીએ અને પછી શાસ્ત્ર છે. આપણા જીવનોત્થાન માટે શાસ્ત્ર રચાયાં છે. આપણા હિત માટે શાસ્ત્રો બનાવાયાં છે.
“જેવી દ્રષ્ટિ તેવું શાસ્ત્ર શાસ્ત્રોમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે સમગદ્રષ્ટિ માટે જગતનું તમામ શાસ્ત્ર સમ્યગશાસ્ત્ર છે. અને મિથ્યાદ્રષ્ટિ માટે જગતનાં તમામ શાસ્ત્ર મિથ્યા શાસ્ત્ર છે. આગમગ્રંથો અને ધર્મશાસ્ત્રો મિથ્યાદ્રષ્ટિ આત્મા માટે | મિથ્યાશાસ્ત્રો છે. સમગદ્રષ્ટિ ન હોય તો સાડાનવ પૂર્વ સુધીનું વિશાળ જ્ઞાન | ધરાવનાર જ્ઞાનીનું પણ પતન થાય છે એવું શાસ્ત્રવિધાન છે. આ વિધાનનું રહસ્ય * જ એ થયું કે દ્રષ્ટાની જેવી દ્રષ્ટિ તેવું શાસ્ત્ર!
તેથી જ તો શાસ્ત્રજ્ઞાન ભણી જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ રૂપ, સ્વયંની દ્રષ્ટિ રૂપાંતરિત કરીને શુદ્ધ બનાવવાની છે. આપણા આત્માના સ્વરૂપને || નિરાવરણ બનાવવાનું છે.
શાસ્ત્ર એ દ્રવ્ય છે. દ્રષ્ટિ અને દ્રા સ્વયં આત્મા છે. આપણી દ્રષ્ટિમાં જે અશુદ્ધતા-દોષ છે, જે મિથ્યાભાવ - દુર્ભાવ - વિભાવ - વિપરીતતા છે તે દૂર
$
$
*
$
$
$
_
+
5
$
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org