________________
*
*
5
*
5
*
%
*
$
*
$
*
$
*
$
ન મુક્તિબીજ કરણો તો થાય છે પરંતુ અપૂર્વકરણનો કાળ સમાપ્ત થતાં અનન્સર સમયે જ !” || દેશ કે સર્વવિરતિ પ્રાપ્ત થતા હોવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી 8
દેશવિરતિ કે સર્વવિરતિન પ્રાપ્તિ થયા પછી પણ એક અન્તર્મુહૂર્ત સુધી તો
જીવ અવશ્ય વધતા પરિણામવાળો જ હોય છે અને તે અન્તર્મુહૂર્ત પસાર થઈ ગયા બાદ તે દેશવિરતિ કે સર્વવિરતિ જીવ વિશુદ્ધ પરિણામી તે | સંક્લિષ્ટ પરિણામી બને છે.
કાર્યપ્રન્શિકો આ વિષયમાં કહે છે કે, જે જીવ ઉપયોગ વિના જ કથંચિત સંકિલષ્ટ પરિણામી બનીને દેશ કે સર્વવિરતિથી પતિત થયો હોય
છે, તે જીવ યથાપ્રવૃત્ત કે અપૂર્વકરણ કર્યા વિના જ ફરીથી દેશ.સર્વવિરતિ |* | પામી શકે છે. જે જીવ ઉપયોગપૂર્વક પતિત થઈને મિથ્યાત્વે ગયો હોય તે ૪ | જીવ પતિત થઈ ગયા પછી જઘન્યથી અન્તર્યુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણા | લાંબા કાળે પણ પૂર્વે કહેલા યથા.પ્ર. આદિ કરણો કરીને જ દેશ કે | સર્વવિરતિ પામી શકે છે.
વળી તૈધુનિક મને સમ્યકત્વનો વિરોધક કોઈ જીવ સમ્યકત્વ સહિત પણ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજે છે અર્થાત્ ઔપથમિક સમ્યકત્વ પૂર્ણ | થતાં શુદ્ધ પુંજને વેદતો કોઈ નારક ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે અથવા મનુષ્ય તિર્યંચ ગતિમાંથી કયોપશમસમ્યકત્વી કોઈ જીવ નારકીમાં ઉત્પન્ન થાય છે તેને પરભવનું સમ્યકત્વ સાથે હોય છે. કારણ કે સમ્યકત્વની વિરાધના કરનારો કોઈ જીવ ૬ઠ્ઠી નરક સુધી સમ્યકત્વ સાથે પણ જાય છે.
સાયિક સમ્યકત્વી જો નરકમાં ઉપજે તો સમ્યકત્વ સાથે જ ત્રીજી નરક | | સુધી જાય છે.
પ્ર. લયોપશમ અને ઉપમશ સમ્યકત્વમાં ફરક શું ? કેમ કે બેયમાં. | ઉદય પામનો ક્ષય થયો છે અને અનુદય પ્રાપ્ત કર્મનો ઉપશમ થાય છે.
ઉ. કયોપશમ સમ્યકત્વી જીવ સત્તામાં રહેલા મિથ્યાત્વના અને ૪ | અનંતાનુબંધી કષાયના પ્રદેશોને વિપાકથી ભોગવે છે પણ તેનો રસ ભોગવતો
નથી. જ્યારે ઉપશમ સમ્યકત્વી તે સત્તાગત પ્રદેશોને પણ ભોગવતો નથી. અર્થાત 4 દ એકને સત્તાગત તે દલિકોને પ્રદેશોદયથી તો ભોગવવાના હોય છે. જ્યારે બીજાને
તે પ્રદેશોદય પણ હોતો નથી. (રસોદય વિના પ્રદેશોનો ભોગવટો તે પ્રદેશોદય).
*
$
*
$
*
$
*
$
*
$
*
$
*
*
$
$
$
|
( ૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org