________________
ક
5
+6
_
$
F
$
E
$
F
$
E
$
F
F
$
- મુક્તિબીજ - ૩ કરણના કામે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપશમક સમ્યકત્વ પામે છે.” આપણે સ્વીકારેલો મત) પણ ૩ પુંજ કરવાની ક્રિયા તે કરે નહિ. આથી તેને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય રૂપ બે પુંજ ન હોવાથી ઔપથમિક | સમ્યકત્વનો કાળ પૂર્ણ થતાં નિયમતઃ મિથ્યાત્વ મોહનીય કર્મ જ ઉદયમાં આવે અર્થાત્ તે મિથ્યાત્વી જ બને.
બૃહત્કલ્પ ભાષ્યની ૧૨૦ મી ગાથામાં કહ્યું છે કે, “જેમ ઇયળ પહેલાં પોતાના શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થઈને પછી જ પાછલા સ્થાનને છોડે છે પણ આગળનું સ્થાન પડી ન શકાય તો પાછળના સ્થાનને છોડતી નથી, અને પાછી વળે છે. તેમ ૩ પુંજ વિનાનો ઉપશમ-સમકિતી જીવ | આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઉદય રૂપ આલંબન ન મળતાં મિથ્યાત્વે જ પાછો આવે છે" તા-પર્ય એ છે કે સૈનિક મતે કોઈ વિશિષ્ટ
અધ્યવસાયી જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામીને કાલાંતરે મિશ્ર કે 8િ | મિથ્યાત્વના ઉદયવાળો બને છે.
અને કોઈ તેવા વિશિષ્ટ અધ્યવસાય વિનાનો જીવ ઉપશમ-સમ્યકત્વ || પામીને પછી નિયમઃ મિથ્યાત્વી જ બને છે.
વળી પહેલી જ વાર સમ્યકત્વ પામતા જીવ પણ ઉપશમ-સમ્યકત્વ ભાવમાં જ રહીને દેશવિરતિ-સર્વવિરતિ ધર્મ પામી શકે છે. (જો સાસ્વાદન ભાવ ન પામવાનો ન હોય તો એવું શતક બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે.
સમ્યકત્વથી પડેલો જીવ જયારે ફરી સમ્યકત્વ પામે છે ત્યારે પણ તે અપૂર્વકરણથી ત્રણ પુંજ કરે છે અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વના પુંજને કઈ ઉદયમાં લઈને સાયોપથમિક સમ્યકત્વ પામે છે. અર્થાત્ હવે તે અંતરકરણની | કિયાદિ કરતો નથી.
પ્ર. ૧લી જ વાર સમ્યકત્વ પામતાં તેણે અપૂર્વકરણ કર્યું છે, હવે ફરી સમત્વ પામતાં અપૂર્વકરણ કેમ કહો છો? કેમ કે હવે તો તે પૂર્વે થઈ ચૂક્યું છે? |
ઉ. પૂર્વે જે અપૂર્વકરણ કર્યું હતું તેથી પણ વિશિષ્ટ આ અપૂર્વકરણ | હોવાથી તેને પણ અપૂર્વકરણ જ કહેવાય ખા સૈદ્ધાનિક મત એ પ્રમાણે છે કે, સમ્યકત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ | | કે સર્વવિરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્ત અને અપૂર્વ-એ બે
.
$
$
$
$
$
$
_F
$
$
$
$|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org