SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પતબીજ - બ5 HE $ F $ G F $ G $ H $ 5 $ શકે છે. અને ૯ મા રૈવેયક સુધી પણ જઈ શકે છે. આ બધુ ય રસ્થિદેશની | | નજદીક આવ્યા વિના બની શકતું નથી. | ક્ષયોપશમભાવનું સમ્યકત્વ ભવચક્રમાં અસંખ્ય વાર આવે છે અને ચાલી જાય છે. પરંતુ એક વાર પણ જે જીવ સમ્યકત્વ પામી જાય છે તેનો સંસાર ! અર્ધપુદગલ પરાવર્તથી વધુ તો રહી શકતો જ નથી. એ જીવ સમ્યકત્વ ભાવથી ૪ પડીને મિથ્યાત્વ ભાવ પામે ત્યારે જગતનાં ભયંકરમાં ભયંકર પાપો કરે તો પણ | તેનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તથી વધી શકતો નથી. આવા પાપો ન કરનાર | ખી પતિત સમકતી જીવ તો થોડા કાળમાં જ સંસારનો અંત આણી શકે છે. મતાંતરો : સમત્વ ભાવ પ્રાપ્ત કરવા સંબંધમાં મતાંતર છે. | કર્મગ્રન્થનો અભિપ્રાય એવો છે કે ૧ લી ૪ વાર સમ્યકત્વ પતિત થઈને | મિથ્યાત્વ ભાવ પામે પછી પણ ત્યાં રહીને મિથ્યાત્વની ૭૦ કો. કો. | સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધતો નથી. | - જ્યારે આ અંગે સિધ્ધનનો અભિપાય એવો છે કે સમ્યકત્વથી પડેલો ર્ક ખ| જીવ મિથ્યાત્વ ભાવ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં રહીને પણ તે ફરી કર્મની ઉત્કૃષ્ટ | | સ્થિતિ પણ બાંધતો નથી. | ગમે તેમ હોય પણ એક અન્તર્મુહૂર્ત માત્ર પણ જે સમ્યકત્વ ભાવને || સ્પર્શી જાય છે તેનો સંસાર વધુમાં વધુ અર્ધપુગલ પરાવર્તથી વધુ હોઈ શકતો નથી. વળી, સમકત્વ ભાવવાળો મનુષ્ય જો તે ભાવ પ્રાપ્ત કરવા પહેલાં કોઈ | ક ગતિના આયુષ્યને નિશ્ચિત (નિકાચિત) ન કરી ચૂક્યો હોય અને સમ્યકત્વ | | | ભાવમાં જ આયુષ્યનો બંધ કરે તો નિયમ: વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય | બાંધે, પરંતુ મનુષાદિ ગતિ ન બાંધે. હા, સમ્યકત્વ ભાવવર્તી તેવો દેવ આયુષ્ય | | બાંધે તો તે મનુષઆયુ જ બંધ કેમ કે દેવ મરીને દેવ થઈ શક્તો નથી. | આપણે સમત્વ પ્રાપ્તિનો જે કમ કહ્યો છે તે કર્મગ્રન્થના અભિપ્રાય છે. | || જયારે સિદ્ધનમાં તો કહ્યું છે કે, કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ તેવા પ્રકારના ૪ _| વિશિષ્ટ અધ્યવસાયાદિને પ્રાપ્ત કરીને પૂર્વે જણાવ્યા મુજબ (અનિવૃત્તિકરણ દ્વારા !. નથી કહ્યું) અપૂર્વ-કરણ દ્વારા જ ત્રણ પુંજ કરીને તેમનાં સર્વથા શુદ્ધ કરેલાં | ખા સમ્યકત્વ-મોહનીય-કર્મના પુજને ભોગવતો ઔપથમિક સત્વ પામ્યા વિના જ '] પ્રથમત: રાયોપથમિક સમ્યકત્વ પામે તો કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્ત-કરણાદિ |" $ * $ $ * $ * બ5 6 6 6 ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy