________________
F
S4
S46
F
S46
E
S46
S46
S46
F_F_F_F
S46
S46
(
7
S4
| મુક્તિબીજ
અનાદિ સંસારમાં સર્વજીવે અનંતા યથાપ્રવૃત્તિકરણ કર્યા છે. પરંતુ તેમાં જે F\ અપૂર્વકરણ કરે તેને તે અપૂર્વકરણની પૂર્વનું છેલ્લું યથાપ્રવૃત્તિકરણ એક
અન્તર્મુહૂર્તનું થાય. પછી એક અન્તર્મુહૂર્તનું અપૂર્વકરણ થાય. અને પછી એક અન્તર્મુહૂર્તનું અનિવૃત્તિકરણ થાય.
અનાદિની તીવ્ર મંદ મિથ્યાત્વ છેલ્લું યથા | અપૂર્વકરણ | અનિવૃત્તિકરણ | મિથ્યાત્વ દશા દશા પ્રવૃત્તકરણ અનંતકાળ |અનંતકાળ ૧. અંતર્મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત ૧ અંતર્મુહૂર્ત
કાળ કાળ અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની
ગ્રંથિનો ભેદ થયો. અહીં ખ્યાલ રાખવો કે ઉપરોક્ત ત્રણેય અન્તર્મુહૂર્તના કાળમાં જીવા મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ભોગવે છે. માટે તે જીવ ૧લા મિથ્યાત્વ
ગુણસ્થાનકે જ છે. અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની ગ્રન્થિ ભેદાઈ ગઈ પછી પણ * ૧ અન્તર્મુહૂર્તકાળના અનિવૃત્તિકરણને પસાર કર્યા પછી જ જીવ સમ્યકત્વ પામે માં છે. કેમ કે તે અનિવૃત્તિકરણમાં પણ મિથ્યાત્વ મોહના દલિકોનો જ ઉદય ચાલું
છે. અર્થાત્ તે દલિકોને ઉદયમાં લાવીને જીવ પોતાની ઉપરથી ખંખેરી Fી નાંખવાનું કાર્ય ભયંકર વેગથી કરી રહ્યો છે.
એક અન્તર્મુહૂર્તના કાળનું અનિવૃત્તિકરણ પૂર્ણ થતાં પછીના એક "| અન્તર્મુહૂર્તકાળમાં મિથ્યાત્વ મોહનીયનું કર્મ ઉદયમાં આવી શકતું નથી. F. કેમ કે અનિવૃત્તિકરણના કાળના પાછલા ભાગમાં જીવે તે ભાગની સાફસુફી
કરવાનું કામ શરૂ કરી દઈને તે કાળને મિથ્યાત્વ મોહના એક પણ દળિયા | વિનાનો બનાવી રાખ્યો છે. શી રીતે અનિવૃત્તિકરણમાં જીવ આગળની સાફસૂફી | ક કરે છે તે જોઈએ.
ઉપરના કોઠામાં આપણે અનિવૃત્તિકરણનું એક અન્તર્મુહૂર્ત કાળનું ખાનું | જોઈએ છીએ. ધારો કે આ અનિવૃત્તિકાળના ૧૦૦ સમય છે. વસ્તુતઅસંખ્ય) |
તો જયારે તે જીવ ૬૦ સમયનો અનિવૃત્તિકરણનો કાળ પસાર કરી દે છે એટલે બાકીના ૪૦ સમયમાં એવું કામ કરે છે કે ૪૦મા સમયે આવતાં આવતાં તો તે
S46
S46
Sto
S46
S4
S46
S46
S46
S46
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org