________________
મુક્તિબીજા
S4
S46
F
S46
S46
E
S46
F
S46
5
S46
S46
S46
A
| પછી આવનારા ૧૦૦ સમયના એક અન્તર્મુહૂર્તમાં એક પણ મિથ્યાત્વ મોહનીય | કર્મનું દળિયું રહેવા દેતો નથી. | અર્થાત્ અનિવૃત્તિકરણના ૬૧-૬૨-૬૩મા સમયમાં પસાર થતો જતો તે
જીવ આખા અનુવૃત્તિકરણની પછી આવનારા નવા અન્તર્મુહૂર્ત કાળમાં (= ૧૦૦ સમયમાં) આવી શકનારા મિથ્યાત્વ મોહનીય કર્મના દળિયાને ઉઠાવીને દૂરના | કાળમાં એટલે કે એ ૧૦૦ સમયના અંતર્મુહૂર્તની ઉપરની સ્થિતિમાં અને પોતાના ભોગવાતા ૬૧-૬૨-૬૩ વગેરે સો સુધીના સમયરૂપ નીચલી સ્થિતિમાં ફેંકતો જાય છે.
આ ક્રિયા અંતર્મુહૂર્તકાળ (એક સ્થિતિબંધ કે સ્થિતિઘાત જેટલા) સુધી ચાલે છે (૪ સમય સુધી). શેષ રહેલા અનિવૃત્તિકરણના સંખ્યામાં ભાગ || સુધી જ ચાલે છે. તેટલા કાળમાં અનિવૃત્તિકરણના અંત પછીના
| અંતર્મુહૂર્તકાળને મિથ્યાત્વના દલિક વગરનો બનાવી દે છે. આ મિથ્યાત્વના | દલિક વગરના કાળને અંતરકરણ કહે છે. અંતરકરણના નીચેના
અનિવૃત્તિકરણના શેષ કાળને પ્રથમ સ્થિતિ તથા અંતરકરણની ઉપરના કાળને દ્વિતીય સ્થિતિ કહે છે.
અનિવૃત્તિકરણના જે એક અંતર્મુહૂર્ત પ્રમાણ (૬૧ થી ૬૪ સમય) કાળમાં ઉપરની જગ્યાને ખાલી કરી તે કાળને અંતરકરણ-ક્રિયાકાળ કહેવાય છે. | અંતરકરણ- ક્રિયાકાળ પછી બાકીની પ્રથમ સ્થિતિમાં (૬૫ થી ૧૦૦ સમયની). મિથ્યાત્વના દળને ભોગવતો જીવ આગળ વધે છે અને પ્રથમ સ્થિતિનો ભાગ
પૂરો થતાં જ અંતરકરણમાં (મિથ્યાત્વના દળિયા વિનાનાં સ્થિતિસ્થાનોના || ભોગવટામાં) પ્રવેશ કરતો જીવ સમગ્રદર્શનને પામે છે. lખ કેમ કે હવેના અંતર્મુહૂર્તમાં તે મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉદયમાં
| ભોગવતો નથી. કેમ કે તેણે પહેલેથી તે સ્થાનેથી તે દલિકોને સાફ કરવાનું કામ ન કરી રાખ્યું છે તે જ કાળમાં જે મિથ્યાત્વ મોહનીયના દલિકો ઉદયમાં આવવાના ૪
હતા, તેમાંના કેટલાકને તો તેણે ભોગવી નાંખેલા અને કેટલાકને એવા દાબી દીધા છે, ઉપશાન્ત કરી દીધા છે કે તે બિચારા અંતર્મુહૂર્ત સુધી ચૂં કે ચા કરી |
શકે તેમ નથી. આથી જ તે જીવ સમ્યકત્વભાવમાં રમે છે. આ સમ્યક્ત '' ઉપશમ ભાવનું સમર્વ કહેવાય છે.
E
546
54
F
946
946
946
946
E
S46
S46
F.
S46
૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org