________________
.
5.
$
F
F
$
E
$
H
G
$
$
મુક્તિબીજ આ વર્ષોલ્લાસના બળે રાગ-દ્વેષની ગાંઠનું ભેદન થાય છે જ્યારે આ રીતે F| જીવ અપૂર્વકરણ કરે છે ત્યારે તે જીવનું તે અપૂર્વકરણ પૂર્વનું યથાપ્રવૃત્તકરણ ને છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અપૂર્વકરણ : અપૂર્વકરણમાં કઈ પાંચ બાબતો અપૂર્વ બને છે તે
જોઈએ. ૧. અપૂર્વ સ્થિતિઘાત ૨. અપૂર્વ રસઘાત ૩. અપૂર્વ ગુણ શ્રેણિ ૪. અપૂર્વ ગુણસંક્રમ ૫. અપૂર્વ સ્થિતિબંધ. (૧) અપૂર્વ સ્થિતિઘાત : બાંધેલા કર્મની સ્થિતિ એટલે ટકવાનું ૐ
કાળમાન. આપણે જોઈ ગયા કે કોઈ કાર્મિક રજકણ ચોટતાની સાથે તેની સ્થિતિ | કI (Time-limit) નક્કી થયેલી જ હોય છે. આ અપૂર્વકરણના એક મુહૂર્તના |
વર્ષોલ્લાસથી તે સ્થિતિ ઉપરથી પ્રતિસમય તૂટતી જાય છે. અર્થાત એમાંની | F\ ઉપરની અંતિમ સ્થિતિના કર્મસ્કોને પ્રતિસમયે અસંખ્ય ગુણની વૃદ્ધિ સાથે $િ
ઉપાડે છે અને ઉપર નીચેની સ્થિતિવાળા કર્મસ્કન્ધમાં ભેળવી દે છે. તેથી એ ભાગની સ્થિતિમાં કર્મ જ નહિ રહેવાથી તેટલી સ્થિતિનો ઘાત થયો કહેવાય. |
યથાપ્રવૃત્તકરણની શરૂઆત વખતે કર્મોની સ્થિતિ ઠેઠ એક કોટાકોટિ |૪| સાગરોપમની અંદર આવેલી હતી. તેમાં એ કરણથી અંત: કો. કોમાં ય | ઓછી કરી મૂકી હતી તે હવે અહીં અપૂર્વકરણમાં છેવટે જઈને એમાંથી 8 | સંખ્યાના ભાગ ઓછા થઈ જવાથી, પ્રારંભ કરતાં સંખ્યામાં ભાગ જેટલી કાળસ્થિતિ બાકી રહે છે. આને અપૂર્વ સ્થિતિઘાત કહેવાય. અપૂર્વ એટલા માટે કે પૂર્વે આવો સ્થિતિઘાત કદી જીવે ર્યો ન હતો.
(૨) અપૂર્વ રસઘાત : અહીં અશુભ કર્મોમાં રહેલા ઉગ્રરસનો ઘાત થાય છે. અર્થાત્ અશુભ કર્મોમાં પડેલા રસને મંદ બનાવી દેવામાં આવે છે. જો કે
આ રસઘાત ન થયો હોય તો તે કર્મોનો રસ કર્મના ઉદય વખતે ભારે તોફાન | | મચાવત, જે હવે નહિ મચાવી શકે.
(૩) અપૂર્વ ગુણશ્રેણિ : અહીં ગુણ એટલે અસંખ્ય ગુણાકારે અને શ્રેણિ એટલે કર્મને દળની રચના કરવી. પૂર્વે જે સ્થિતિઘાત જણાવ્યો ત્યાં | પ્રતિસય ઉપરની સ્થિતિમાંથી જે કર્મ-દળિયા નીચે ઉતારે તેને ઉદય સમયથી*
F
E
F
F
$
$
$
| F_F_F_F_F
$
5.
૧૬ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org