SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કકકકકડ, 가도 가도 가도 ક 가도 5 가성 FI 가 가도 E 가도 | મુકિતબીજ અભવ્ય વગેરે જીવો અનેકાનેક વખત આ ગ્રન્થિની નજદીક આવ્યા, ઘોર ક ચારિત્ર્ય વગેરે પાળ્યા પણ ગ્રન્થિને ભેદ્યા વિના જ પાછા ફર્યા. આવું તો તેમને અનંતી વખત બની જાય અને તો ય એ અભવ્ય જીવો ગ્રન્થિભેદ કાપિ કરી | શકે નહિ. રસ્થિપ્રદેશની નજદીક આવ્યા વિના દ્રવ્યથી પણ ધર્મસાધના પ્રાપ્ત થતી નથી. અર્થાત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો એવા છે કો. સાગરોપમ જેટલી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ થઈ જાય, ત્યારે જ Fી ગ્રન્થિની નજદીક પણ આવી શકાય અને ત્યારે જ દ્રવ્યાનુષ્ઠાનની પણ પ્રાપ્તિ થાય. | કેટલાકને ગ્રન્થિભેદ કરીને સમકત્વ ભાવ નિસર્ગથી એટલે કે તે વખતે | ગુર્વાદિન નિમિત્ત મેળવ્યા વિના પ્રાપ્ત થઈ જાય છે તો કેટલાકને ગુર્વાદિનિમિત્ત પામીને અપૂર્વ વર્ષોલ્લાસ થતાં એ રાગદ્વેષની ગ્રન્થિનું ભેદન થઈ જાય છે F\ અને તરત જ સમ્યકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ, બે રીતે ગ્રથિભેદપૂર્વક સમ્યકત્વ ભાવ પ્રાપ્ત થાય છે, નિસર્ગથી અને અધિગમથી. યથાપ્રવૃત્તકરણ: પર્વત પાસેની નદીમાં પાણીથી તણાતો-અથડાતો-કુટાતો પથ્થર અણઘડ્યો " પણ ક્યારેક ગોળ સુંવાળો બની જાય છે તેમ જીવને પણ કોઈ તથાવિધ | કર્મસ્થિતિ ઘટાડવાનો આશય ન હોય તો પણ ઘુણાક્ષર ન્યાયે કષ્ટો વેઠતાં કોઈ | | | કર્મો ખપે છે તેમ નવું બંધાયા પણ કરે છે. આ પ્રવૃત્તિ સહજરૂપે થયા કરે છે માટે તેને યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ ક્રિ અને વૃદ્ધિ બે ય થયા કરે છે. કોઈ વાર હાનિનું પલ્લું નમી પડે છે. પરંતુ | આમ કરતાં કરતાં જયારે હાનિનું પલ્લું ખૂબ જ નમી જાય છે એટલે કે | | કર્મસ્થિતિ અંત કો. કો. સાગરોપમની જ બાકી રહે છે ત્યારે ગ્રન્થિભેદ કરવાનો | | અવસર આવે છે. * આયુષ્ય વિનાના સાતે ય કર્મની અંત કો. કો. સાગરોપમની સ્થિતિ થાય ત્યારે | તે જીવ ગ્રન્થિભેદ પાસે આવ્યો કહેવાય છે. જયારે જે જીવનું ભાવિમાં લ્યાણ "| થવાની સામગ્રી પ્રગટી હોય છે ત્યારે તે જીવને તેવો રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ | | ઊભો રહેતો નથી. એ વખતે કોઈ એવો અનેરો ઉલ્લાસ પ્રગટે છે કે તેથી તે | વખતે તે જીવ પાંચ વસ્તુઓ અપૂર્વ કરે છે. આને અપૂર્વકરણ કહેવાય છે. ( ૧૬૧ ) F 가 마 5 음 H G 가요 F 가 E 도 F 가도 가 E | 가 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy