SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ સંસારમાં અસંતોષ તે પાપ છે, ધર્મમાં સંતોષ થઈ જવો તે પાપ છે. - કરોડપતિ થયો કે ઊભા ઊભા પણ દર્શન કરવામાં કે એકાદ માળા ગણવામાં સંતોષ માને છે. અરે ! એ પણ બનતું નથી ધર્મથી સંતોષ છે, અને ધન વધવા છતાં અસંતોષ છે. ધનનો સંતોષ તો ક્યારેય થવાનો નથી. ધર્મનો સંતોષ સંસારમાં રહે ન થાય પણ સર્વવિરતિ ધર્મથી તે પ્રગટ થાય. 卐 卐 5 5 卐 15 અંતિમ સમયે કામ કોણ આપશે ? હૂંફ કોની મળશે ? જાણો છો ? સંસારીજીવ માને છે કે ધન હશે તો ઔષધાદિ થશે, ધર્મથી કંઈ દરદ મટે ? i સંતો કંઈ ઔષધિ આપશે ? 卐 તેની પાસે ઘણું ધન હોય, પણ જો કોઈ મિત્ર મળી જાય અને વધુ ધન મેળવવાનું કોઈ સાધન બતાવે તો પરદેશ વેઠે. પણ કોઈ સાધુજન મળી જાય | અને ધર્મ માટે કોઈ તીર્થમાં આવવાની વાત કરે તો, શું કહો ? 'હમણાં સમય નથી. ' संतोष પાપના ઉદયથી ધનનો અસંતોષ અને ધર્મનો સંલ્પ થાય છે 卐 અરે, ઔષધ આપનારા અમર થયા જાણ્યા નથી, ધર્મ સાધનારા કોઈ ઋષભ, મહાવીર, શાલિભદ્ર, ચંદના, ચિલાતી જેવા ધર્મ સાધીને અમર થયા. ૐ ધર્મનું શરણ પૂર્વે લીધું હોય તો રોગ ન થાય, પછી લીધું હોય તો ભાવિમાં રોગ | ન થાય. અર્થાત્ મૂળમાંથી રોગનું નિવારણ કરે ધર્મ અને ધનથી લીધેલા તેજ ઔષધો પ્રતિક્રિયા ઉપજાવે, અંતે આયુષ્ય ખૂટે ત્યારે ઔષધ નિરર્થક બને. બધું સમાપ્ત થઈ જાય. છતાં ભલે તું શારીરિક નબળાઈમાં ઔષધ કરે, પણ એટલું સ્વીકારજે કે 5 આ માનવશરીર ખાઈ-પીને બીમાર પડવા અને ઔષધ લેવામાં સમાપ્ત થતું નથી, એવા અશાતાના ઉદય જ ટળી જાય, તેવું ઔષધ કે જે ભવરોગ મટાડે એવું છે, તે સમ્યગ્દર્શન છે અથવા કહો કે આત્માદર્શન છે. જે સર્વ દુખોની મુક્તિનું સાધન છે. સર્વજ્ઞ પરમાત્માએ સ્વયં સ્વ-આત્મસુખ અનુભવ્યું, અને જગતના કલ્યાણ TM અર્થે તેની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો પણ જીવો ભ્રમ સેવે છે. કે ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ જણાય છે. આહાર જે સમયે લઈએ તે જ સમયે સુખનો અનુભવ થાય છે, પણ આત્માનો અનુભવ તો થતો નથી. સુખ ΟΥ 5 5 Jain Education International For Private & Personal Use Only ૧૪૮ 94% $15 946 946 S46 45 45 5 946 S S46 H 546 946 SHE www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy