________________
F
E
F
$
F
$
F
E
$
F
$
-
$
– મુકિતબીજ સમ્યગ્દર્શનનું ઐશ્વર્ય એવું છે કે મૂળથી જ દુ:ખથી મુક્ત કરે. માટે હે !”
ભવ્યાત્માઓ આજ જન્મમાં અન્ય કાર્યો ગૌણ કરી આ મહાન કાર્યને સિદ્ધ કરો. $ _| પ્રાપ્ત કરો. ચાલો આપણે સૌ સાથે મળીને આ માર્ગે પ્રયાણ કરીએ.
જો ઋષભાદિ શ્રી તીર્થકરો, પાંડવો, રામ, હસ્તગિરિમુનિ વગેરે હજારે કે | કાં કરોડો જીવોને સાથે રાખી નિર્વાણ પામ્યા, તો તારક એવા પરમાત્માની કૃપા વડે | આપણે ભવીજનો એમ કરવા સમર્થ થઈએ તેવી ઉત્તમ ભાવના કરીએ.
સંસારમાંથી સાથે જનમ લેવા ઈચ્છીને વિદાય થતાં જીવો પાસે માં જન્મીશું | તેનું સાચું સરનામું નથી કે નિયત જગાએ સાથે જન્મ લઈ શકે. | એ મેળો કહીએ નવિ સંભવેરે મેળો ઠામ ન હાય.
પણ મોક્ષનું સરનામું અને સાધના એવા છે તેનું ઠેકાણું આપી શકાય છે. સમ્યગદર્શનાએ વાહન છે અને ગંતવ્ય સ્થાન મોક્ષ છે, તે બોધિબીજ પ્રાપ્ત થતા | આત્મામાં પ્રગટ થાય છે. આવા મુક્તિબીજને પામીને કૃતાર્થ થઈએ.
કદાચ કોઈ જીવને મુંઝવણ થાય કે સમક્તિ વિશે શાસ્ત્રમાં વિવિધરૂપે નિરૂપણ કરવામાં આવે છે કે :
તત્વની શ્રદ્ધાને સમકિત કહ્યું છે. સત્ દેવાદિની શ્રદ્ધાને સમતિ કહ્યું છે. દર્શન સપ્તકના ક્ષયોપશમાદિને સમકિત કહ્યું છે. ગુરૂ આજ્ઞાએ વર્તતા કે જ્ઞાનીની નિશ્રામાં સમકિત પ્રાપ્ત થાય છે. શમ આદિ લક્ષણવાળું સમકિત કહ્યું છે. નિશ્ચયથી આત્મરમણારૂપ સમકિત કહ્યું છે. મિથ્યાત્વના યથી સમકિત કહ્યું છે. રોચક આદિ સમકિત કહ્યા છે. પંચપરમેષ્ઠિ કે નવકારમંત્રની સાધનાથી સમકિત પ્રાપ્ત થાય છે.
વળી આધ્યાત્મિક અને કર્મગ્રંથની અપેક્ષાએ ભેદ પડે છે ચાર અનુયોગની Fી અપેક્ષાએ પણ કથનશૈલીમાં ભેદ પડે છે.
આ વિવિધ પ્રકારમાં કઈ પદ્ધતિનો નિર્ણય કરી જીવે સમકિત પ્રાપ્તિ માટે સાધના કરવી. સાધકને પ્રારંભમાં આવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. શાસ્ત્રકારો
5
$
$
F f
$
i
$
Fi
$
F
$
$
$
F_F_F
$
( ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org