________________
|
F
$
G
$
F
$
$
F
E
$
G
$
F
$
મુક્તિબીજ સમ્યગદર્શનની તાકાત, સામર્થ્ય, ઐશ્વર્ય, સંપન્નતા કેવી અદ્ભૂત અને | આશ્ચર્યકારી છે. તેં આ પંક્તિ દ્વારા સમજાય છે. કે મુક્તિ પણ સમ્યગર્શનને _| આભારી છે. લાખ વર્ષ માટી તળાવના કિનારે પડી રહે તો પણ તેની મુક્તિ થઈ | ઘડારૂપે ન બને. યોગ્ય નિમિત્નો, મળતા માટી ઘડા રૂપે બને તેમ જીવ લાખ | | પ્રયત્ન કરે પણ સમ્યગદર્શન આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી મુક્તિ - નિજ અવસ્થા હોવા છતાં પ્રગટ ન થાય. મુક્તિની પ્રાપ્તિનું મૂળ સાધન સમકિત છે. વળી પૂઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રકાડ્યું છે કે
ગુણ અનંતા પ્રભુ તુજ ખજાને ભર્યા એક ગુણ દેત મુજ શું વિમાસો ! રયણ એક દેત શી હાણ રયણા પરે
લોકની આપદા જેણે નાસો - ત્રિભજીનરાજ | સમન્વ પ્રાપ્તિનું મૂળ સાક્ષાત્ કે નિમિત્ત કારણ અરિહંત પરમાત્મા છે. મોક્ષ માર્ગના બધા જ પ્રકારો તેમણે પ્રગટ કર્યા છે, તેવા પરમાત્માના સ્વરૂપમાં સમયગ્રદર્શન જેવા અનંત ગુણોરૂપી રત્નો ધારણ થયા છે. તેમાંથી જો જીવને એક | સમ્યગદર્શનરૂપી રત્ન પ્રાપ્ત થાય, અર્થાત્ કૃપા થાય તો અનંતા ગુણોમાંથી એક ગુણ આપવાથી પ્રભુને કોઈ ઘટ પડવાની નથી, અને એવા એક રત્નની પ્રાપ્તિ ! થવાથી ભવ્યત્માઓ આ લોકના પરિભ્રમણની આપત્તિથી મુક્ત થાય છે.
આવા સમર્શન કે જે રત્નત્રયીની ઉપમા પામ્યું છે, તેનો મહિમા અદ્ભૂત ઝિ છે. સાચા સુખનું આવું રત્ન પડતું મૂકીને જગતના જીવો જડ એવા રત્ન-મણિ | આદિમાં કેમ લુબ્ધ થતા હશે, કે જયાં સાક્ષાત્ દુઃખનો અનુભવ છે. તેનું જ્ઞાનીઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. વળી સંસારના જીવોને ભ્રમિત થયેલા જોઈ કરૂણાશીલ જ્ઞાનીજનો હાથ લંબાવીને કહે છે, કે ભવ્યાત્માઓ આવો અમારી પાછળ ચાલ્યા આવો, ભલે પ્રારંભમાં તે કાંટાળી કેડી લાગે, પણ પરિણામે તે માર્ગ તદન | નિષ્ફટક છે. એક્વાર સાહસ કો જગતની વિચિત્રતા ને જાણો ને વિરામ પામો. | તેમાં કેવળ સુખ સુખ અને સુખ જ ભર્યું છે.
એકવાર ફક્ત એકવાર આ બીજને હૃદયમાં ધારણ કરો પછી તેનું કાર્ય સ્વયં ખ| પ્રગટતું રહેશે. દુ:ખને સુખરૂપે જણાવે તેવું તેનામાં રહસ્ય રહેલું છે. જગતના | સુખ, સુખરૂપ ભોગવતા પણ આકુળતારૂપી દુ:ખ સાથે જ ચાલે છે. જયારે
G
$
F
G
F
$
$
F
$
i
_
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org