________________
S40
F
S46
S46
S46
F_F_F_F
S46
946
Gio
G46
' મુકિતબીજ ધર્મ યોગ્ય લાગે છે માટે તે દૂર કરવા યોગ્ય નથી. આ પ્રમાણે જે ઇચ્છા કરે તે દેશકાંક્ષા. બધાય ધર્મોને ઇચ્છે તે સર્વકાંક્ષા બધાય ધર્મો અહિંસાનું પ્રતિપાદન કરે છે, અને કપિલ ઋષિ, અક્ષયપાદઋષિ વગેરેના મતો આલોકમાં અત્યંત કલેશકારક કષ્ટપ્રતિપાદન નથી કરતા માટે આ ધર્મો પણ સારા છે.
વિચિકિત્સા એટલે બુદ્ધિનો ભ્રમ. યુક્તિ અને આગમ વડે સિદ્ધ એવી પણ | | ક્રિયા વગેરેના ફળમાં સંદેહ કરવો તે વિચિકિત્સા. રેતીના કણના કોળિયા જેવા | (સિતાકણકવલના) કનકાવલિ વગેરે મોટા તપના કષ્ટનો પ્રયત્ન કરનારા મને આનું ફળ મળશે કે નહીં ? જેમ લોકોમાં ખેડવાની ક્રિયા ખેડૂતોને બંને
પ્રકારની દેખાય છે ફળવાળી અને નિષ્ફળ. || પ્રશ્ન : શંકા અને વિચિકિત્સા બંને જુદા નથી પણ એક જ છે.
| જવાબ : બરાબર નથી. શંકા એ બધા પદાર્થો વિષયક અને દ્રવ્યગુણ '| વિષયક છે. જ્યારે વિચિકિત્સા તો ક્રિયા વિષયક છે. બાકી વાસ્તવિક રીતે તો
આ બધા મોટે ભાગે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતા જીવના પરિણામ $ વિશેષ જ સમ્યકત્વના અતિચારો કહેવાય છે. અહીં ઘણી ઝીણવટ કરવી નહીં અથવા વિચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા. વિદ્રા એટલે જેમણે સંસારનો સ્વભાવ જામ્યો છે એવા સાધુઓ કે જેમણે સર્વસંગનો ત્યાગ કર્યો છે. તેમની નિંદા આ પ્રમાણે કે સાધુઓ સ્નાન નથી કરતા માટે પરસેવાથી ભીના થયેલા | મેલના કારણે દુર્ગધી શરીરવાળા છે. જો સાધુઓ અચિત્ત પાણીથી સ્નાન કરે _| તો શું દોષ લાગે ? એમ પણ નિંદા ન કરવી, કેમકે શરીર જ ખરેખર અશુચિમય છે. (૮૭)
परपासंड पसंसा सक्काईणमिह वन्नवाओ उ
तेहिं सह परिचओ जो स संथवो होइ नायब्बो ॥८८॥ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સિવાય બીજા ધર્મોની પ્રશંસા કે સ્તુતિ કરવી તે || પરપાવંડ પ્રશંસા. જેમ કે લાલ વસ્ત્રવાળા ભિક્ષુ જે શાક્ય પરિવ્રાજક વગેરેની
આ પ્રમાણે પ્રશંસા કરવી કે આ લોકો પુણ્યશાળી છે. એમણે મનુષ્યજન્મ સારો ..! પ્રાપ્ત કર્યો છે. એ લોકો દયાળુ છે વગેરે પ્રશંસા કરવી તથા તે પાખંડીઓની સાથે જે પરિચય કરવો તે પરપાખંડ સંસ્તવ કહેવાય છે. સંસ્તવ એટલે | એકબીજાની સાથે બોલવું, રહેવું ભોજન વગેરે કરવાં સ્વરૂપ પરિચય ગ્રહણ
G4c
G4
G4
G46
G4c
G4c
G4c
F
fi
$
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org