________________
:
::::
:::::..",
F
.
5.
H
મુકિતબીજ ગુણસ્થાનક સુધી તથા વેદક અને સાયોપથમિક ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી હોય છે."
“સમફત્વ પ્રાપ્ત થતાં સાતેય કર્મોની સ્થિતિ જે દેશન્યૂન કોડાકોડી સાગરોપમ જેટલી હોય, તેમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી ઘટે ત્યારે | દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટે ત્યારે પ્રમત-અપ્રમત્ત કે | ચારિત્ર, તેમાંથી પુન: સંખ્યાતા સાગરોપમ જેટલી ઓછી થતાં ઉપશ્રેણી અને | * તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટી જાય ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ 8િ કા થાય છે." | | “એ પ્રાપ્તિ અપ્રતિપતિત સમ્યકત્વવાળા આત્મા કે જે સમત્વ હોય
| ત્યાં સુધી દેવ કે મનુષ્યભવને જ પામે તેને અંગે સમજવી; કોઈ તો 8િ - સમત્વ પામે તે જ ભાવમાં દેશવિરતિ, સર્વવિરતિ તથા ઉપશમ કે, "| લપકમાંથી કોઈ એક શ્રેણિ; એ બધાં ભાવોને એક ભવમાં પણ પામે, (બે |
શ્રેણિ એક જ ભવમાં પામે નહિ) અને વધુમાં વધુ સાત-આઠ ભવમાં તેનો મોક્ષ પણ થાય
ક્ષાયિક સમકિતદ્રષ્ટિ તો તે જ ભવમાં અથવા વધારેમાં વધારે ત્રીજા-ચોથા || ભવે પણ સિદ્ધ થાય જ. પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે કે -
“કોઈ જીવ આગામી ભવના દેવ કે નરકના આયુષ્યનો બંધ કર્યા પછી *| ક્ષાયિકસમકિત પામે, તો તે મરીને દેવ કે નરકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈ |
મોક્ષમાં જાય, એમ તેનો ત્રીજા ભવે મોક્ષ થાય કોઈ અસંખ્યાત વર્ષનું તિર્યંચ | | કે મનુષ્યનું આયુષ્ય બાંધીને ક્ષાયિકસમકિત પામે, તો તે મરીને યુગલિકમાં કિ તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મોક્ષે જાય, એમ
ચોથા ભવે મોક્ષ જાય. જે જીવે સંખ્યાના વર્ષનું તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય ..
બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિકસમકિત પામી શકતો નથી. અને ૪ ખા જેણે આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ)સાયિક સમકિત || પામે તો લપકશ્રેણી પૂર્ણ કરીને તે જ ભવમાં મોક્ષે જાય.” * શમે. પ્રથમ, અનંતાનુબંધી કષાયોના અનુદયને શમ કહેવાય છે, આવો |
શમ સ્વાભાવિક રીતે (આત્મામાં કષાયો મંદ પડવાથી) કે કષાયો વગેરેનાં કડવાં ફળો (દુ:ખ)ને જોવાથી થાય છે. કહ્યું છે કે -
G
F
4
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org