________________
차
가
가도
가
#
E
가
가
F
E
가
가
F
가
#
- મુક્તિબીજ
“સ્વભાવિક રીતિએ (નિસર્ગથી) અથવા તો કર્મોના અશુભ વિપાકોને (દુષ્ટ - ફળોને) જાણીને કષાય વગેરેના ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી
ઉપર પણ કેપ કરતો નથી." | સંવેગ - મોક્ષની અભિલાષાને સંવેગ કહ્યો છે. સમકિતદૃષ્ટિ આત્મા | રાજાનાં, ચક્રવર્તીના કે ઇન્દ્રોનાં પણ વિષયાદિ સુખોને દુઃખમિશ્રિત અને | પરિણામે પણ દુ:ખ દેનારાં હોવાથી દુઃખો જ માને, માત્ર એક મોક્ષસુખને જ
સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. | સંવેગવાળો જીવ સંવેગથી રાજા, ચકી કે ઈદ્રિનાં સુખોને પણ તાત્પર્યથી | દુ:ખરૂપ સમજતો એક મોક્ષ સિવાય કોઈ પણ (સુખની પ્રાર્થના (અભિલાષા) | ન કરે." - નિર્વેદ : સંસાર પ્રત્યેના વૈરાગ્યને (થાન) નિર્વેદ કહ્યો છે. સમકિતદ્રષ્ટિ આત્મા, દુ:ખ-દુર્ભાગ્ય વગેરેથી ભરેલી સંસારરૂપ ભયંકર જેલમાં કર્મરૂપ કોટવાળની અનેક કદર્થનાઓ વેઠવા છતાં તેનો પ્રતિકાર કરવામાં અશક્ત અને | (સંસારમાં) મમત્વ વિનાનો હોવાથી દુ:ખથી કંટાળેલો હોય કહ્યું છે કે -
પરલોકનો માર્ગ એટલે પારલૌકિક સુખની સાધના કરી નથી. (કરી શકતો નથી) તો પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એવો (સમકિતી) જીવ નિર્વેદગુણના યોગે નરક • તિર્યંચ - મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે અર્થાત્ ક્યારે હું સંસારમાંથી નીકળું? એમ ઝંખનાપૂર્વક રહે.
ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદનો અર્થ બીજા ગ્રંથકા ઊલટો કરે છે. F એટલે કે - સંવેગનો અર્થ સંસાર પ્રત્યે વૈરાગ્ય અને નિર્વેદનો અર્થ મોક્ષની અભિલાષા એમ સંવેગને નિર્વેદ અને નિર્વેદને સંવેગ કહે છે.
અનુકંપા - નિષ્પક્ષપાતપણે દુખીના દુખોને ટાળવાની ઇચ્છા તેને અનુકંપા કહી છે. પક્ષપાતથી તો સિંહ - વાઘ જેવા દૂર જીવોને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુ:ખોને દૂર કરવાની ઇચ્છા હોય છે, પણ તે | કરુણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે.
શક્તિ પ્રમાણે દુ:ખીનાં દુઃખોને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય અનુકંપા અને તેને ' ઓને જોવાથી હૃદય દ્રવિત થાય તેને ભાવ-અનુકંપા કહેવાય છે. (અન્યત્ર
가
가
#
가
가
#
#
차음
#
5
가
#
#
가
가
가
|
૧ર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org