________________
S4 |
S4
S46
G H Fe
S4
S4
S4
S44
_F_F_F__F
S4
S46
- મુક્તિબીજ
ઔપથમિક સમવ અંતર્મુહર્ત સાસ્વાદની છ આવલિક, વેદક એક | સમય સાયિક સાધિક તેત્રીસ સાગરોપમ અને લાયોપથમિક તેથી દ્વિગુણ | (સાધિક) છાસઠ સાગરોપમ સુધી (ઉત્કૃષ્ટથી) ભોગવાય છે તે આ પ્રમાણે.
કોઈ લાયોપમશિક સમકિતી જીવ બે વખત વિજ્યાદિ ચાર પૈકીના કોઈ અનુત્તર દેવલોકમાં કે ત્રણ વાર અયુત દેવલોકમાં ઉત્પન્ન થાય (તો અનુત્તર ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ હોવાથી બે ભવમાં અને અચુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમ હોવાથી ત્રણ ભવમાં ૬૬ સાગરોપમ થાય) તે ઉપરાંત જેટલા | મનુષ્યના ભવો કરે તેટલું અધિક. અર્થાત્ એક જીવની અપેક્ષાએ ક્ષાયોપથમિક સમ્યકત્વનું ૬૬ સાગરોપમથી અધિક કાળમાન સમજવું અને જીવોને આશ્રયીને તો પ્રવાહની અપેક્ષાએ સર્વકાળ - અનાદિઅનંત કાળ સમજવો.”
એ સમ્પર્વની સ્થિતિ કહી, હવે તે કેટલી વાર પ્રાપ્ત થાય તે કહે છે.
“એક જીવને આખા સંસારચક્રમાં પથમિક અને સાસ્વાદન - એ બે | ઉત્કૃષ્ટથી પાંચ વખત, વેદક અને ક્ષાયિક - એક એક વખત જ અને | લાયોપથમિક અસંખ્યાત વાર પણ પ્રગટ થાય."
ચાર સામાયિકમાંના શ્રત-સામયિક સમસ્વસામાયિક અને | | દેશવિરતિ-સામાયિક, એ ત્રણ એક જીવને એક જ ભવમાં સહસ્ત્રપૃથકત્વ વાર, _| અર્થાત્ બે હજારથી નવ (અનેક) હજાર વાર આવે અને જાય. તથા સર્વવિરતિ | ગુણ એક જ ભવમાં શતપૃથકત્વ એટલે બસોથી નવસો (અનેક સેંકડો) વાર આવે ને જાય; અર્થાત તે ગુણોના તેટલા આકર્ષો થાય; એટલે કે આવે, જાય, એમ પુન: આવે તો ઉત્કૃષ્ટથી તેટલી વાર આવે; જઘન્યથી તો એ ગુણો એક | ભવમાં એકજ વખત જીવને પ્રાપ્ત થાય છે. અને
અપૂર્વે કહ્યાં ને શ્રત, સમક્તિ અને દેશવિરતિ - એ ત્રણ ગુણો આખા સંસારચક્રમાં એક જીવને ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર આવે અને જાય અને ક| સર્વવિરતિ ગુણ આખા સંસારચક્રમાં બે હજારથી નવ (ઘણી) હજાર વાર આવે
ને જાય (જઘન્યથી તો કોઈ જીવ એ ગુણોને પામીને પડ્યા વિના જ તે | ભવમાં પણ મોક્ષે જાય) | "સ્વસ્વાદન બીજે ગુણસ્થાનકે જ હોય, ઔપથમિક ચોથાથી આઠ (અગિયારમાં) ગુણસ્થાનક સુધી, ક્ષાયિક ચોથાથી અગિયાર કે ચૌદમા !”
S46
*
S46
S46
*
S46
*
S4
*
S46
S46
S4
S4
S46
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org