________________
મુક્તિબીજ
તત્ત્વશ્રદ્ધા એટલે જિનવરપ્રણિત તત્ત્વોમાં યથાર્થપણાનો વિશ્વાસ એ TM સમ્યક્ત્વનું કાર્ય છે, તેના કારણમાં મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ | થયેલો જે શુદ્ધ પરિણામ તે સમ્યક્ત્વ છે.
卐
5
5
卐
卐
卐
卐
卐
5
卐
વિશુદ્ધ સમતિમોહનીયપુંજના, વેદવાથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થયેલો પ્રશમ, સંવેગ વગેરે લક્ષણવાળો આત્માનો શુભપરિણામ તે સમ્યક્ત્વ છે. જીવ - અજીવાદિ નવ તત્ત્વ કે પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણે, છતાં મંદમિતપણાથી જે જે ન સમજાય તે પણ જિનેશ્વરનું વચન છે, તે સત્ય જ એવી શ્રદ્ધા છે, તેનામાં સમ્યક્ત્વ છે. આ કથનમાં સદેવ, રાગુરુ, સદ્ધર્મમાં શ્રદ્ધાના સમ્યક્ત્વનો સમાવેશ થાય છે.
સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ એ સત્ અવલંબનરૂપ હોવાથી સત્ શ્રદ્ધાન
5
છે.
જીવ-અજીવાદિતત્ત્વો ચિંતનરૂપી અવલંબન છે. સદૈવાદિની શુદ્ધ શ્રદ્ધાને પરિણામે જીવને સ્વસ્વરૂપની શ્રઘ્ધ દૃઢ થાય છે. વળી તત્ત્વની યથાર્થ શ્રધ્ધા વડે ચિંતન દ્વારા જીવને સ્વસ્વરૂપની પ્રતીતિ થતાં જીવમાં સમ્યક્ત્વ નામનો ગણ પ્રગટ થાય છે.
સમ્યક્ત્વની ફળશ્રુતિ
આ
સમ્યક્ત્વગુણ આત્મશક્તિરૂપ હોવાથી તેનું સામર્થ્ય અદ્ભુત છે. સમ્યક્ત્વગુણનો જેઓને માત્ર અંતર્મુહૂર્ત જેટલો સમય સ્પર્શ થાય તો પણ તે આત્માઓને નિશ્ચયથી વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તકાળ જેટલો સંસાર
શેષ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
ઉપશમ કે ક્ષયોપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ
શ્રી જિનેશ્વર પરમાત્માના સંપૂર્ણ જ્ઞાનની અદ્ભુતતા સાશ્ચર્ય ઉપજાવે છે. | સમ્યગ્દર્શન પ્રાપ્તિની શુદ્ધ અધ્યવસાયરૂપ અંતરશુદ્ધિની અવસ્થાનું સ્પષ્ટ કથન | કરવા કોણ સમર્થ હોઈ શકે ? અત્યંત સૂક્ષ્મ એવી આંતરિક અવસ્થાઓને પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદમા સોપાન સુધીની કથનમાં લાવવી તે સર્વજ્ઞના જ્ઞાન સિવાય કોઈનું સામર્થ્ય નથી. તે સર્વજ્ઞ પરમાત્માને સર્વ અપેક્ષાઓનો ત્યાગ કરી નમસ્કાર કરીએ.
૧૧૧
946
94e
ऊँ
946
ક
94€
He
946
બ
94%
546
ક
946
946
www.jainelibrary.org