________________
F .
|
E
“5
H
5
5
F
5
_F
$
Fા
$
$
ક
“6
| મુક્તિબીજ ભાવશ્રાવકનાં લક્ષણો
૧. કૃતજ્ઞતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી. ૫. ગુરુસુશ્રુષક, ૬. પ્રવચન કુશલ.
નોંધ : જૈનકુળમાં જન્મો જૈન કહેવાયો, શ્રાવકના અનુષ્ઠાન કરતો થયો | F) શ્રાવક કહેવાયો. હે જિજ્ઞાસુ ! ભાવશ્રાવક એ ઘણું મૂલ્યવાન અને |
જવાબદારીવાળું સ્થાન છે. પૂર્વે અનંતવાર માનવદેહ ધારણ કર્યો. તેમાં અનેકવાર સંસારત્યાગ કર્યો કે શ્રાવકપણું પામો, પણ તે તે સ્થાનો ભાવરૂપે પરિણમ્યા ન | હોવાથી ભવભ્રમણ ચાલું રહ્યું. વળી, આ જન્મમાં પણ ધર્મઅનુષ્ઠનો, વ્રત, તપ, * જપ ર્યા પણ શું બાકી રહી ગયું કે સમ્યગ્દર્શન પ્રગયું નહિ?
વળી, જેમ જન્મ જૈન મનાયો તેમ કંઈ અનુષ્ઠનો કરી સમકિતી મનાયો ના હોય તો પણ આ સડસઠ પ્રકારો, ભાવશ્રાવકનાં લક્ષણોનું માપદંડ મૂકી પરીક્ષણ | અને નિરીક્ષણ કરી જોવું. મારું સમક્તિ પરમાત્મા સ્વીકારે તેવું છે ને ! વિચારો
નો ઘણું સરળ છે. ગુરુ આજ્ઞામાં રહેનારો અંતર્મુહૂર્તમાં યોગ્યકાળે મોક્ષ સુધી | પહોંચે અને આવા દેશકાળે સમકિત પ્રાપ્ત કરે તેવું સરળ છે.
વળી, સત્ દેવ ગુરુ અને દયારૂપ ધર્મની શ્રદ્ધ તથા નવતત્ત્વની યથાર્થ | શ્રદ્ધાવાળા આત્માને સમકિતની મહોર લાગે છે. અંતરંગ કારણમાં ચાર
અનંતાનુબંધી કષાયનો તથા દર્શનમોહનીયમાં મિથ્યાત્વાદિનો ઉપશમ, ક્ષયોપશમ | કે ક્ષય થવાથી સમક્તિ પ્રગટ થાય છે. આ માપદંડમાં આપણે છીએ? ખા જો આવા સાક્ષાત્ કારણ વગર લોક્સજ્ઞાએ સમકિત અંગીકાર કર્યું હશે તો |
તે ભાવના રહી છે પણ તેથી જીવ સમક્તિ પામ્યો છે એ માની ન લેવું, પણ | શાસ્ત્રકારોએ જે લક્ષણો બતાવ્યા તેની સાથે વૃત્તિ અને પ્રવૃત્તિને માપીને જીવે ૪
નિર્ણય લેવો, જેથી સત્ પુરુષાર્થને અવકાશ રહે, કામ ભાંગે અને વાસ્તવિક || રામ્યકત્વની પ્રાપ્તિ થાય. ખ| સદેવની શ્રદ્ધા યથાર્થ ક્યારે કહેવાય ? | સદેવ એટલે સર્વશ, વીતરાગ પરમાત્મા. ઈષ્ટ દેવ તરીકે હાર્દિક ભાવે તેમને વંદન, પૂજન કરવા. અને અંશે પણ તેમની આજ્ઞા માન્ય કરી, | રાગાદિભાવોને ઘટાડવા, સંવર નિર્જરા તત્વની આરાધના કરવી તેમના ચરણના | શરણમાં યથાર્થ શ્રદ્ધા રાખવીતેમણે ચીધેલા માર્ગે ચાલવું.
[
5
$
5
$
$
5
$
$
8
$
5
$
5
$
(૧૧)
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org