________________
S40
S46
F
S46
S40
S40
S40
540
H
sto
sto
મુક્તિબીજ – આ ત્રણેની એકતા એ સ્વરૂપની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોએ મોલનાં સાધનો સમ્યગૃજ્ઞાન, સમ્યગદર્શન સમ્યગચારિત્ર કહ્યાં છે. જેમ મિથ્યાત્વ, અવિરતિ,
કષાયાદિ ભાવો કર્મબંધનાં મૂળભૂત કારણો છે, તેમ કર્મનાશ માટે તેના || પ્રતિપક્ષી સમ્યજ્ઞાનાદિ સાધનો છે.
મિથ્યાત્વનું પ્રતિપ, સમ્યગ્દર્શન છે. અજ્ઞાનનું પ્રતિપક્ષી સમજ્ઞાન છે.
અસત્ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમગૂ ચારિત્ર છે. . આ ત્રણે સાધનો મળીને મોક્ષ મનાય છે. કોઈ એક, સાધનથી મોક્ષ સ્વરૂપે પ્રગટ થતું નથી, ત્રણેને અવિનાભાવી સંબંધ છે.
જેમ શરીર કહેતા તેમાં રહેલાં ઈન્દ્રિય, અંગઉપાંગ વગેરે આવી જાય છે - તેમ શ્રદ્ધા પ્રાણરૂપ છે, જ્ઞાન નેત્રરૂપ છે ચારિત્ર હાથ પગ રૂપ અવયવ છે.
જેમ નેત્રો કે અવયવોવાળું શબ જોઈ જાણી ન શકે જીવતો હોય ને અંધ કે અવયવ વગરનો કંઈ કરી ન શકે દેખતો હોય પણ હાથ પગ ન હોય તો પણ કંઈ કરી ન શકે
તેમ એકલું દર્શન, એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર મોક્ષને પ્રગટ કરી ન શકે. | ત્રણે ભેગા મળીને જ્યારે જીવની દશામાં પૂર્ણ વીતરાગતા પ્રગટે છે ત્યારે _| કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. * અન્ય સર્વ સાધનો કે અનુષ્ઠાનો ભૂમિકારૂપ છે, નદી કાંઠે છબછબિયાં છે ક થાય, તરવાનો આનંદ ન મળે, તેમ અન્ય અનુષ્ઠાનોથી જો પાત્રતા થાય અને | સમગ્રદર્શન પ્રાપ્ત થાય તો આત્માનો આનંદ અનુભવમાં આવે. તે સિવાય તે | અનુષ્ઠાનો કેવળ પુણ્યબંધનું કારણ બને. - જેમ શરીરને નિભાવવા કે જીવવા માટે જમવાનું છે, જમવા માટે જીવવાનું "| નથી. તેમ ધર્મ અનુષ્ઠાનો સંસારના પરિભ્રમણ માટે નથી પછી ભલે પાપનું ક, રૂપાંતર થઈ પુણ્યબંધ થાય તો પણ સંસાર ઊભો રહે છે. માટે અનુષ્ઠાનો
સમગ્રદર્શન માટે છે તેમ સાધકે તેનું લક્ષ્ય કરી તેના જ પક્ષના અનુષ્ઠાનોનું Fી સેવન કરવું જોઈએ. | ગુરુગમે ધર્મ અનુષ્ઠાનોમાં સેવન દ્વારા સમજ્ય અંગિકાર કરીને, અણુવ્રતોને | પાળનારો ભાવશ્રાવક સુપાત્ર છે.
sto
sto
Ho
| .
Ho
glo
ste
sto
sto
Sto
( ૧૩
| 54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org