________________
L E F FH
6
"6
%
_
$
$
_
$
$
_
- મુક્તિબીજ ના, આ સત્ દેવની શ્રદ્ધા ન મનાય.
ભલે, કમ કીડીવેગનો હોય પણ સાચી દિશાનો હોય. પરમાત્મા આપણા |ૐ આત્માનું પૂર્ણ પ્રગટ સ્વરૂપ છે. માટે તેવા થવા પુરુષાર્થ કરવાનો છે. પુણ્યના પોટલાથી સુખી કે તૃપ્ત થવાનું નથી. પાપથી છૂટ્યા તેટલો જ ઉપકાર, બાકી | શુદ્ધધર્મ એ જ સાચું સાધન છે. રત્નત્રયની ઉપાસના શુદ્ધ ઉપયોગથી શકય
છે. પાત્રતા માટે અન્ય અનુષ્ઠનો છે. માર્ગે ચઢી જવાનાં સાધનો છે. માટે સદેવની શ્રદ્ધામાં યથાર્થતા ગ્રહણ કરવી.
પૂજન વીતરાગનું ભાવના વૈરાગ્યની ભગવાનની ભક્તિ ને સંસારથી વિરકિત સર્વજ્ઞનું સેવન અને અજ્ઞાનનું છેદન પરમ સ્વરૂપની ઉપાસના સંસાર પ્રત્યે ઉદાસીનતા
આનંદસ્વરૂપ પરમાત્મામાં આત્માનંદ આવી ભાવના આત્મપ્રદેશો પર લાગેલા આવરણોને દૂર કરે છે, Fઅનાદિના અજ્ઞાનને નષ્ટ કરવાનું બળ વધે છે. જીવ અંતરમુખ થતાં સમકિત | પ્રગટ થાય છે. સદ્ગુરુની શ્રદ્ધા-ભાવના
જેમણે રાગદ્વેષની ગ્રંથિ છેદી છે, નિર્મોહી છે, રત્નત્રયના આરાધક છે ઝિ | પંચમહાવ્રતધારી છે. પંચાચારના પાલનકર્તા છે. પાંચ સમિતિ ત્રણ ગુમિના..
ધારક છે, સંસારના પ્રપંચથી વિમુક્ત છે, એવા ભાવસાધુપણે રહેલા નિગ્રંથ || કા મારા ગુરુ છે. હું તેમનો ઉપાસક છું, તેમની આજ્ઞાપણે વર્તુ . અનન્યભાવે || તેમની ભક્તિ કરીને ધન્ય બનું છું. તેમના વિરહમાં તેમનું ધ્યાન કરી તેમણે
આપેલા આચાર પ્રમાણે વર્તુ છું. મોક્ષમાર્ગની આરાધનાનો માર્ગ બતાવનાર - મારા ગુરુની મને અનન્ય શ્રદ્ધા છે.
એ સિવાય જ્યાં સંસારની ઉપાસના કરે તેવા પ્રકારો કે મંત્ર તંત્ર વિદ્યાઓ ક ધરાવનાર મિથ્યાગુરુ મારે માટે વર્જય છે. - સતધર્મ = દયારૂપ ધર્મ ભાવના
દયા એટલે કોઈને કંઈ દાનાદિ આપવા તેટલું પૂરતું નથી પણ દયાના *
$
_
$
_
_
w
w
w
w
૧૦૫
w|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org