________________
મુક્તિબીજ સુખની આકાંક્ષારહિત. કુશલ મન, વચન, કાયાની શુદ્ધ પ્રવૃત્તિ તે શુદ્ધ - શ્રેષ્ઠ !”
E
54
બજ છે.
F
Sk
T
S4
F
S4
G
S44
S46
H
E
S46
F
S46
S44
G
H
546
જન્મમરણનાં દુઃખોના ભાનસહિત સંસાર પ્રત્યે ઉદ્વેગ, અરૂચિ થવી તથા અભિગ્રહોનું પાલન કરવું, તે શ્રેષ્ઠ બીજ છે.
ગુરુજનોની સેવા, વૈયાવચ્ચ કરવી. સ્વાધ્યાય, શાસ્ત્રલેખન વિગેરે કરવું.
શારીરિક વગેરે કષ્ટોથી પીડાતા દીન દુઃખિયાઓ પ્રત્યે દયાભાવ. વગેરે સમગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મની પ્રાપ્તિના નિમિત્તો હોવાથી ધર્મનાં બીજો છે. |
આદિધાર્મિક :- ગૃહસ્થના સામાન્ય ધર્મથી યુક્ત અને મોક્ષને પ્રયોજનભૂત | યોગના બીજોની પ્રાપ્તિવાળો જીવ આદિ ધાર્મિક કહેવાય છે. ઉપર જણાવી તેવી | | ગુણવૃદ્ધિ ચરમાવર્તકાળમાં થાય છે જેથી જીવ વાસ્તવિક ધર્મનો પ્રારંભ કરે છે.
આવો આદિધાર્મિક જૈનદર્શનનો અનુયાયી હોય તેવું નથી. આવી યોગ્યતાવાળા જીવો જુદાં જુદાં દર્શનોમાં હોય છે. તેઓ પોતાને માન્ય સિદ્ધાનને ના અનુસાર ક્રિયા કરનારા હોય છે, તેથી આચરણમાં ભિન્નતા હોઈ શકે. છતાં | ગુણોને કારણે અંતરશુદ્ધિ થતી હોવાથી તેને આદિ ધાર્મિક કહ્યો છે. અર્થાત
અપુનબંધક કહેવાય છે. તેની પણ ઘણી ભૂમિકાઓ હોય છે. તેથી તેને દર્શનો પ્રમાણે મોક્ષના હેતુભૂત ક્રિયાઓ તેમાં ઘટી શકે છે.
આદિધાર્મિક માર્ગાનુસારિ આદિ ભિન્ન ભિન્ન મતમાં હોઈ શકે. તેથી ઝિં | તેમના આચાર પણ ભિન્ન ભિન્ન હોય છે. છતાં તેઓમાં ધર્મશ્રવણની રુચિ કે , યોગ્યતા હોય છે.
રાગી, દ્વેષી, મૂઢ અને ભ્રમિત, આ ચાર પ્રકારના જીવો દેશના માટે, ધર્મશ્રવણ માટે અયોગ્ય માન્યા છે, પરંતુ જેનામાં રાગદ્વેષની મંદતાને કારણે, | પૂર્વ જણાવેલા સામાન્ય ગુણો હોય છે તે ધર્મદેશનાને યોગ્ય છે. કાં પોતાના પક્ષમાં અતિ આગ્રહવાળા કેટલાક મિશ્રા દૃષ્ટિ જીવોને પ્રબળ
| મોહનીય કર્મનો ઉદય હોય છે. તથાપિ પોતાને માન્ય શાસ્ત્રો સાંભળવા Fણ વગેરેથી રાગ દ્વેષની મંદતા થવાથી તેઓમાં કયાયની ઉપશાંતતા હોઈ શકે છે.
આ જીવો પ્રાપ્તસુખોમાં મૂઢ બનેલા હોવાથી, તથા તેમનો આવો ઉપશમ પણ પાપાનુબંધી પુણ્યવાળો હોવાથી પરિણામ ખરાબ આવે છે. તેથી તેમની
E
546
F
H
546
546
546
944
ક
544
546
|
-
-
-
-
-
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org