________________
L
_
$
+6
$
$
_
$
F
$
$
– મુક્તિબીજ ' ઉપશમવાળી પ્રવૃત્તિ પણ અસત પ્રવૃત્તિરૂપ છે. કારણ ધર્મ ક્રિયા કરે, સ્વભાવે
કષાયની મંદતા હોય પણ અભિપ્રાય જગતનાં સુખોનો હોવાથી અને તે પ્રવૃત્તિ
પણ સુખના હેતુથી કરતા હોવાથી તેઓ પાપાનુબંધી પુણ્યના ઉદયે મળેલા * સુખને ભોગવતા પાછા દુ:ખનું ઉપાર્જન કરે છે.
પરંતુ ગુણવંત પુરુષોની હિતશિક્ષાને સ્વીકારવાની યોગ્યતાને કારણે તેમનામાં સત્યને જાણવા જિજ્ઞાસા પ્રગટે છે. તેના પ્રભાવે મોહની મંદતા થવાથી આત્મશક્તિરૂપ ઉપશમભાવ, સત્યનો પક્ષપાતી હોવાથી તેમની પ્રવૃત્તિ સત | પ્રવૃત્તિરૂપ છે.
માર્ગ પામવાની રુચિરૂપ યોગદૃષ્ટિ પ્રગટવાથી તેઓ પ્રથમ મિથ્યાત્વ ગુણ || સ્થાનકે હોવા છતાં મિથ્યાત્વનો સદ્દભાવ છતાં તેઓ ગુણોના પક્ષપાતી હોવાથી | તેઓ ધર્મ શ્રવણ માટે યોગ્ય છે. મિથ્યાત્વ છતાં યોગદૃષ્ટિના બળે તેઓ
સત્યશોધક, નિષ્પક્ષપાતી અને અનાદિ ગુણોવાળા હોય છે. ક તેઓ સતત ધર્મના શુભઅનુષ્ઠનો કરતા થાકતા નથી. આથી તેઓમાં | માર્ગની પ્રાપ્તિ માટેની અભિલાષારૂપ સંવેગ ભાવ ઉતરો ઉત્તર વૃદ્ધિ પામે છે.
તેથી તેમની યોગદ્રષ્ટિ વિકસિત થાય છે. કઈ યોગદ્રષ્ટિનું સ્વરૂપ :| |૧. મિત્રાદૃષ્ટિ :- સ્વલ્પ બોધરૂપ. || મિત્રા દૃષ્ટિમાં બોધ અતિ અલ્પ હોય છે, તૃણના ઘાસના અગ્નિ જેવો, I
ખા ઘણો ઓછો પ્રકાશ હોય છે. અલ્પ સમયમાં બુઝાઈ જાય છે. આવો બોધ ઈષ્ટ | | કાર્ય સાધી શકતો નથી. બોધનું બળ અલ્પ હોવાથી ધર્મબીજનો સંસ્કાર ધારણ થઈ શકતો નથી,
આ મિત્રાદૃષ્ટિમાં જીવને અભ્યાસરૂપે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય | અને અકિંચનતા પાંચ અણુવ્રતો દિશવતો) કે મહાવતો હોય છે. સદેવ ગુર
આદિની નિશ્રામાં આરાધના કરવામાં ઉદ્યમી હોય છે. સંસાર પ્રત્યે કંઈક વૈરાગ્ય હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરાવવાની પ્રવૃત્તિ કરે છે. ધર્મનાં બીજોને *| ગ્રહણ કરવામાં પ્રીતિવાળો હોય છે.
આ આત્માના અધ્યવસાયરૂપ છેલ્લા યથાપ્રવૃત્તકરણબળે કર્મમેલ ઘણો ઘટી || જાય છે. આથી તે જીવમાં અપૂર્વ- કરણ થાય છે કારણ કે આ બંને વચ્ચે
!
$
$
ક
$
$
$
_ક
$
5 ,
૭૯
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org