________________
F.
946
S46
S46
F
S44
5
S46
S46
H
S46
G
S46
F
S46
– મુકિતબીજ - ૯. લજજાળુ - અયોગ્ય કાર્યથી લજજા પામનારો. | ૧૦. દયાળુ - દુ:ખ, દિન, ધર્મદિન પ્રત્યે દયાના પરિણામવાળો. ક, ૧૧. મધ્યસ્થ સૌમ્ય દૃષ્ટિવાળો :- રાગદ્વેષ રહિત વસ્તુતત્વનો વિચારક હોય.
હેય ઉપાદેયના વિવેવાળો હોય, નિષ્પક્ષપાતી. ૧૨. ગુણાનુરાગી :- ગુણીનો પક્ષપાતી, નિર્ગુણી પ્રત્યે મધ્યસ્થ ભાવવાળો, | પ્રામગુણની રક્ષાવાળો અને વૃદ્ધિવાળો. '' ૧૩ સથક :- ધર્મકથાની રુચિવાળો, વિકથાની અરૂચિવાળો. ક ૧૪. સુપયુક્ત :- આજ્ઞાંકિત, ધર્મી, સદાચારી, ધર્મકાર્યમાં સહાયક પરિવારવાળો
૧૫. સુદીર્ઘદર્શી :- દરેક કાર્યના પરિણામનો વિચાર કરી ઉઘમ કરનારા ૧૬. વિશેષજ્ઞ :- વસ્તુના ગુણદોષને યથાર્થપણે જાણનારો. ૧૭. વૃધ્ધાનુગ :- શુદ્ધ પરિણતિવાળા જ્ઞાનવૃદ્ધજનોની સેવા કરવાવાળો અને
તેમની સલાહ માનનારો. ૧૮. વિનીત :- મોક્ષનું મૂળ વિનય છે. અધિગુણીનો વિનય કરવાવાળો. ૧૯. કૃતજ્ઞ :- ઉપકારીનો વિશેષ ઉપકાર કરવાવાળો. ૨૦. પરહિતાર્યકારી :- નિ:સ્વાર્થપણે પરોપકાર કરવાની સહજ વૃત્તિવાળો. ર૧. લબલક્ષ્ય :- ધર્મવ્યવહારને જલ્દી સમજનારો ધર્મ અનુષ્ઠાનોને સહજમાં
સમજનારો.
આ ગુણો સાધકના જીવનના માપદંડ છે, તે વડે પાત્રતા સમજાય છે. અલ્પાધિક ગુણોને ધારણ કરનારો ધર્મરત્નની પ્રાપ્તિને યોગ્ય મનાય છે. સાધુ કે શ્રાવક બંને માટે આ ગુણો જરૂરી છે.
શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ ભૂમિમાં વિધિથી વાવેલાં બીજો અનેકગુણા ઊગી નીકળે છે તેમ માનુસારિતાના સામાન્ય ધર્મનું વિધિપૂર્વક આચરણ કરનારા ગૃહસ્થમાં ધર્મનાં બીજોમાંથી અંકુરો પ્રગટ થાય છે.
લોકોત્તર ધર્મના કારણભૂત એવા ધર્મના બીજો લોકોત્તર ધર્મરૂપ ફળને F\ આપનારા હોવાથી ગૃહસ્થની ધર્મજિજ્ઞાસા વૃદ્ધિ પામે છે.
ધર્મરૂપ બીજોના પ્રકારો :- ૧, શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે આદર ઉપાદેયબુદ્ધિ | હોવી, તેમાં આહારાદિ સંજ્ઞારહિત, ક્રોધાદિ કષાયોરહિત, આલોક પરલોકના
E
S46
F
S46
E
S46
F
S44
E
S46
F
%
_F
S4
S44
S46
S46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org