________________
શબ્દાનુશાસન
સિદ્ધહેમચંદ્રની લોકપ્રિયતા, પાછળથી વિદ્વાનમાં તેને આદર, પછીના ઇતિહાસની ચર્ચા તથા હેમચંદ્રાચાર્યના વ્યાકરણસંપ્રદાયનાં વહેણો વગેરે ડો. બેલ્વલકરે તેમના ગ્રન્થમાં નિરૂપ્યાં છે. ૩૩ અહીં તેની પુનરુક્તિ અનાવશ્યક છે. અત્યારે પણ સિદ્ધહેમશબ્દાનુશાસન જૈન વિદ્વાનોમાં તો ઘણું જ લેકપ્રિય છે અને તેની સરળતા ભવિષ્યમાં પણ તેનું અનોખું સ્થાન સાચવી રાખશે.
33. S. K. Belvalkar : Systems of Sanskrit Grammar : P. 81–86.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org