________________
હેમસમીક્ષા प्रतिकृत्योरिति यथासंभवं प्राप्ते प्रतिषेधोऽयम् । नृ चञ्चा तृणमयः पुरुषः। यः क्षेत्ररक्षणाय क्रियते। चम्चातुल्यपुरुषः चचा। एवं वधिका । खरकुटी। पूजार्थे अर्हन् । शिवः स्कन्दः । पूजार्थाः प्रतिकृतय उच्यन्ते। ध्वजे गरूड: सिंहः तालो ध्वजः । चित्रे दुर्योधनः भीमसेनः॥
ઉપરના જેવા અન્ય ઉતારાઓ અનેક આપી શકાય એમ છે. પ્ર. પાઠક કેટલાક ઉતારાઓ ટાંકી કહે છે: “These passages show that Hemchandra copies the Amoghavritti to such an extent that no claims to originaiity can be put forward on his behalf.” ૨૨ પરંતુ, પ્ર. પાઠકના અભિપ્રાયના જવાબમાં, હેમચંદ્રનું કેળવણવિષયક દષ્ટિબિંદુ રજુ કરી શકીએ. મૌલિક્તા કરતાંય વિષયને સરળ કરે એ હેમચંદ્રને પ્રધાનહેતુ હતો. ૨૩ અને તે હેતુ તેમના વ્યાકરણથી સિદ્ધ થયો છે તે સહજ માલમ પડી આવશે.
હેમચંદ્રાચાર્યની વ્યાકરણ લઘુવૃત્તિ પૂર્વે કહ્યા પ્રમાણે વ્યાકરણસૂત્રની રચના સમયે જ રચી હશે. ત્યારપછી બ્રહવૃત્તિની તેમણે રચના કરી હોય એ સંભવિત છે. બૃહદ્દવૃત્તિ સાત
22. Ind. Ant. XLIII. P. 209. Prof. Pathak’s Art.
૨૩. સરખા હેમચંદ્રના સિ. હે. ના આઠમા અધ્યાય ચોથા પાદના અંતને પ્રશસ્તિને લેક :
तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यवत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org