SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બ્દિાનુશાસન ૪૩ નથી. તે યાપનીયસંપ્રદાયી દિગબર હત–એ સિદ્ધ કરે એવા પુરાવાઓ મળી આવે છે. આ સંપ્રદાય આગમગ્રથને અને નિક્તિ વગેરેને માને છે.૨૦ શાકટાયનનાં સૂત્રો ઉપરની અમેઘવૃત્તિમાંથી હેમચંદ્ર શબ્દશઃ સ્વપજ્ઞ બહવૃત્તિમાં ઉતારાએ લીધા છે : ન રૂપૂનાર્થવ્રજ્ઞા (શાક્ટા, ૩. ૩. ૩૪.) (અમેઘવૃત્તિ) રિ મનુષ્ય પૂના બંને વચ્ચે ત્રિફળ चाभिधेये कः प्रत्ययो न भवति । तत्र सोऽयमित्येवाभिसंबंधः । सज्ञाप्रतिकृत्योरिति यथासंभव प्राप्तिः। नरि। चंचासदृशः चंचामनुष्यः । वर्घिका । खरकुटी दासी । पूजार्थे अर्हन् शिवः । स्कंदः । पूजार्थाः प्रतिकृतयः । ध्वजे गरुडः। सिंहः। तालो ध्वजः । चित्रकर्मणि । दुर्योधनः । भीमसेनः ॥२१ પૂનાર્થમ્બના (સિ. હે. ૭. ૧. ૧૦૯.) (બૃહદ્દવૃત્તિ) નર મનુષ્ય પૂજાથે ને ચિત્રે એ ચિત્ર अभिधेये कः प्रत्ययो न भवति । तत्र सोऽयमित्येवाभिसंबंधः । संज्ञा. Vyakarana. From this we are to infer that the other Jain Grammarian 750175-S'akatayana mentioned in the above verse was a S'wetembara. ભદ્રેશ્વરસૂરિ અને વર્ધમાનનાં વ્યાકરણ પરિચય પ. બેચરદાસે પોતાના ઉપરના લેખ. પા. ૮૧-૮૨. ઉપર આપ્યો છે. ૨૦. જુઓ: નન્દીસૂત્ર: પત્ર ૧૬૦ (૧) : (આગદ્ધાર સમિતિ આવૃત્તિ) : રાદચિનોકપિ ચા નીતિશામળઃ સ્વપજ્ઞशब्दानुशासनवृत्तावादी भगवतः स्तुतिमेवमाह । ૨૧. Ind. Ant. XLIII. P. 209. Prof. Pathak's. Art. referred to above. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy