________________
૩૪.
હેમસમીક્ષા જના સિદ્ધ કરવા માટે હેમાચાર્ય ઉપર પડી. હેમાચાર્યને તે આ પ્રેરણાની જ જરૂર હતી. તેમણે કાર્ય માથે લીધું.૮
હેમચંદ્રાચાર્યે કાશ્મીરથી આઠ વ્યાકરણે મંગાવ્યાં, અને તે વ્યાકરણની મદદથી અને પોતાની પ્રતિભાથી નૂતન વ્યાકરણનું સર્જન કર્યું. પ્રબંધચિંતામણિકારના કહેવા પ્રમાણે એક વર્ષમાં સવાલાખ કપ્રમાણ વ્યાકરણ હેમાચાર્યો અલખ્યું. આ કથનમાં કેટલીક અતિશયોક્તિ છે. વિ. સં. ૧૧૯૩ માં હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજે વ્યાકરણ રચવા પ્રેરણું કરી. વિ. સં. ૧૧૯માં સિદ્ધરાજ દેવલોક પામે. વ્યાકરણની રચના પૂરી થયા પછી સિદ્ધરાજ સાથે હેમાચાર્ય સોમનાથ ગયા.૧૧ કેટલાક પ્રતિસ્પધી વિદ્વાનોની ટીકાથી, અને પિતાના ઉમંગથી દરેક
૮. પ્ર. ચ. પાન ૩૦૧. લોક ૮૫: इत्याकाधिपात् सूरि : हेमचन्द्रः सुधीनिधिः । कार्येषु नः किलोक्तिवः स्मरणायैव केवलम् ॥ ૯. પ્ર. ચ. પાન ૩૦૧. શ્લોક ૮૬–૯૮. श्रीहेमसूरयोऽप्यात्रालोक्य व्याकरणवजम् शास्त्रं चक्रुर्नवं श्रीमत्सिद्धहेमाख्यमद्भुतम् ॥ ९६ ॥ ૧૦. પ્ર. ચિ. પાન ૬૦: મિંયાત્રાન્તરે આરિતે व्याकरणकरणवृत्तान्ते बहुभ्यो देशेभ्यस्तत्तद्वेदिभिः पण्डितः समं सर्वाणि ध्याकरणानि पत्तने समानीय श्रीहेमचन्द्राचार्य : श्रीसिद्धहेमाभिधानं अभिनवं पञ्चाङ्गमपि व्याकरणं सपादलक्षग्रन्थप्रमाणं संवत्सरेण रचयांचवे ।
12. Dr. Buhler: Life of Hemachandra (Singhi Series. No. 11) P. 11. ડો. બુલ્હરની ચર્ચા પણ વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org