________________
ત્રિષ્ટિશલાકાપુરુષચરિત
૨૭૭
આ પ્રકારના શ્રીકુમારપાળ રાજાના આગ્રહથી શ્રીહેમાચાયે ધર્મપદેશ જેનું પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. ૭
ઉપરના પ્રશસ્તિમાંથી કરેલા અવતરણમાંથી, ત્રિ. શ. પુ. ચ. ની રચના વિષે કેટલીક મહત્ત્વની બાબતા સિદ્ધ થાય છે. હેમચદ્રાચાયે. આ ગ્રંથ કુમારપાલની પ્રાર્થનાથી લખ્યા, એટલે કે કુમારપાલે જૈનધર્મના સ્વીકાર કર્યાંત્યાર પછી આ ગ્રન્થની રચના શ્રીહેમદ્રાચાયે કરેલી. એ બતાવે છે કે હેમચંદ્રાચાય નાં છેવટનાં વર્ષોમાં તેની રચના થયેલી હાવી જોઈએ. ૐ1. ખુલ્હેર ત્રિ. શ. પુ ચ. ની રચના માટે વિ. સં. ૧૨૧૬-૧૨૨૯ ના કાળ જણાવે છે અને તે યથા પણ છે. વિ.સ. ૧૨૨૯માં
पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याचया
सांगं व्याकरणं सुवृत्तिसुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय
च्छंदोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं
सज्जा: स्थ यद्यपि तदाप्यहमर्थयेऽदः ।
माग्जनस्य परिबोधकृते शलाका
पुंसां प्रकाशयति वृत्तमपि त्रिषष्टेः ॥ १९ ॥
૭. ત્રિ. શ. પુ. ચ. પ ૧૦ અત્ય. પ્રશસ્તિ, ક્ષેા. ૨૦. तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् धर्मोपदेशैकफलप्रधानं न्यवीविशश्चारुगिरां प्रपञ्चे ॥ ३० ॥
૮. Buhler : Life of Hc. P. 48.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org