SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ - -- ૨૬ર હેમસમીક્ષા पुंसामित्यप्यवगतवतामुन्मनीभावहेता विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ ઉન્મનીભાવથી રતિ અને અરતિ આપનાર વસ્તુઓ દૂરથી પણ ગ્રહણ કરી શકાય છે, અને તેના અભાવે તે વસ્તુઓ નજીક હોય તે પણ મેળવાતી નથી; એમ જાણવા છતાં, ઉન્મનીભાવના હેતુભૂત, સદ્દગુરુની ઉપાસના ઉપર એ પુરુષોને ગાઢ ઈચ્છા કેમ નથી થતી? ૧૫ આચાર્યશ્રી પિતાના આત્માને ઉપદેશ આપે છે : तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयं. स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्येनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ “હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થડે પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.”૧૬ આ પ્રમાણે પિતાના આત્માને આચાર્યશ્રી ઉપદેશ આપે છે અને છેવટના પુપિકા લેકમાં કુમારપાલની અભ્યર્થનાથી આ શાસ્ત્રની રચના કરવામાં આવી–એમ જણાવી બારમે પ્રકાશ તથા સમગ્ર ગ્રંથ આચાર્યશ્રી સમાપ્ત કરે છે. હેમચન્દ્રાચાર્યે તે ૧૫. . શા. પ્ર. ૧૨. ૧૬. કે. શા. પ્ર. ૧૨ . ૫૪. શ્લો, પપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy