SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. હેમસમીક્ષા છે; જ્યારે વીતરાગતુતિમાં ભક્તિભાવ પ્રધાન છે અને દાર્શનિક્તત્વ ગૌણ છે. એક વાત તે ચક્કસ છે કે વીતરાગસ્તોત્ર શ્રદ્ધાવાન આસ્તિકને માટે છે; જ્યારે કાત્રિશિકાઓ પર સંપ્રદાયી તાત્વિકાને પડકાર સમાન છે. વીતરાગતુતિઓને અજયપાલના મંત્રી મોઢવણિક યશપાલે “વીસ દિવ્ય ગળીઓ” સાથે સરખાવી છે. ૨૩ શ્રી હેમચંદ્રાચાર્યે આ સ્તુતિઓ કુમારપાલને માટે લખી હતી; એટલે દ્વાર્દિશિકાઓ પછી તો ઘણે સમયે આ સ્તુતિઓની રચના થઈ હેવી જોઈએ. કુમારપાલે જેનત્વનો સ્વીકાર કર્યો ત્યાર પછી આ સ્તોત્રની રચના થઈ હોય એજ યોગ્ય છે. કારણકે સ્તુતિઓમાં આચાર્યશ્રી જાતે જ જણાવે છે “બહેમચંદ્ર રચેલા વીતરાગસ્તવથી આ વિશ્વમાં રાજા કુમારપાલ ઈચ્છેલા ફળને પ્રાપ્ત કરે.”૨૪ વીતરાગસ્તોત્ર'ના વીસ વિભાગ છે. દરેક વિભાગને “પ્રકાશ” નામ આપવામાં આવ્યું છે. એ વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ કલેક છે. વીતરાગસ્તવનું વરતુ નીચે પ્રમાણે છે: પ્રકાશ : ૧ : પ્રારતાવિક આરંભ કરવામાં આવ્યો છે. ભાવભીની શ્રદ્ધાપૂર્ણ હૃદયે આચાર્ય રતુતિને આરંભ કરે છે. ઠાત્રિશિકાઓ કરતાં આખી ચિત્તરિથતિ જુદા પ્રકારની છે.૨૫ ૨૩. યશપાલ મહરાજપરાજય : જુઓ આ પ્રકરણની પાદનોંધ. ૧૧. ૨૪ વીતરાગસ્તવ : પ્રકાશ : ૧ કલેક. ૯. श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ ૨૫. ભક્તિભાવ નીચેના કેથી દષ્ટિગોચર થાય છેઃ વીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy