SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને ૨૨૯ સ્યાદ્વાદમંજરીના રચયિતા પિતાની ટીકાના આરંભમાં જ જાણું છે કે : “શ્રી હેમચંદ્રસૂરિએ, જગપ્રસિદ્ધ શ્રી સિદ્ધસેન દિવાકરે રચેલી ‘દ્વાર્કિંશ-દ્વાત્રિશિકા’નું અનુકરણ કરતી, શ્રીવર્ધમાન-જિનની સ્તુતિરૂપ, અગવ્યવચ્છેદ અને અન્ય વ્યવચ્છેદ નામે બે દ્વાત્રિશિકાઓ, વિદ્વાન માણસોને તત્ત્વધ થાય તે માટે રચી.”૧૮ ઉપરના પૂરાવા ઉપરથી સીધું જ દેખાઈ આવે છે કે હેમચંદ્રાચાર્યો સિદ્ધસેન દિવાકરની પ્રસિદ્ધ દ્વાર્ગિશિકાઓથી પ્રેરિત થઈને આ બે ધાત્રિશિકાઓ લખી છે. આ કારણને લીધે હેમચંદ્રાચાર્યની ઠાત્રિશિકાઓ સિદ્ધસેનની કાત્રિશિકાઓ સાથે વિચારગત અને શાબ્દિક સામ્ય ધરાવે છે. કેટલાક દાખલાઓ તેમાંથી ટાંકવા ઘટે છે : દા. ત. અયોગ. . ૬. ઠા. ઠા. ૧-૭. जगत्यनुध्यानबलेन शश्वत् कृपां वहन्तः कृपणेषु जन्तुषु कृतार्थयत्सु प्रसभं भवत्सु । स्वमांसदानेष्वपि मुक्तचेतसः । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः । त्वदीयमप्राप्य कृतार्थकौशलम् । स्वमांसदानेन वृथा कृपालुः ॥ स्वतः कृपां संजनयत्यमेधसः ।। ૧૮. મલિલણઃ ચાદ્દવાદમંજરીઃ ટીકાના આરંભમાં, श्रीहेमचन्द्रसूरिणा जगत्प्रसिद्धश्रीसिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारिश्रीवर्धमानस्तुतिरूपमयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्त्वावबोधनिबन्धनं विदधे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy