________________
૨૨૮
હેમસમીક્ષા
કારણેારૂપી શસ્રાથી સુંદર, હેમચન્દ્રાચાર્ય ની સ્તુતિમાંથી ઉત્પન્ન થતા અરૂપી સમ મિત્ર વિદ્યમાન છે, એ લેાકેા દુયરૂપી લુંટારાએથી ડરતા નથી અને વિના પ્રયત્ને મેક્ષના સુખને નારા જિનાગમના નગરને પ્રાપ્ત કરે છે.”૧૬
ઉપર દર્શાવેલા બધા ઉલ્લેખા બતાવી આપે છે કે હેમચદ્રાચાયે રચેલાં સ્તવનેાનાં ગૌરવ અને પ્રૌઢી વિદ્વાને એ વખાણ્યાં છે.
હેમચંદ્રાચાર્ય'નીદ્વાત્રિંશિકાઓની પરપરા કયી ? આવી દાનિક પ્રૌઢીમાં સ્તુતિ કરવાની શૈલીને ઊગમ કયાં ? આ પ્રશ્નોને ઉત્તર અહીં પ્રસ્તુત છે. હેમચંદ્રાચાર્ય'ના પોતાના શબ્દો અહીં સહાયક છે. તેમણે એક સ્થળે જણાવ્યું છે:
“ ક્યાં ગંભીર અવાળી સિદ્ધસેન દિવાકરની સ્તુતિએ અને કયાં આ અભણુના પ્રલાપની કળા ! તે પણ ચૂથતિ-ગજરાજ ના માર્ગે જતું હાથીનું બચ્ચુ લથડાતી ગતિએ જાય તે અક્સેાસનું કારણ બનતું નથી. ’૧૭
૧૬. મલ્લિષણઃ સ્યાદ્વાદમ જરીની પ્રાન્તપ્રરાસ્તિઃ येषामुज्ज्वलहेतुहेतिरुचिरः प्रामाणिका ध्वस्पृशां हेमाचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा तेषां दुर्नयदस्युसम्भवभयास्पृष्टात्मनां संभवत्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥ ૧૭. અયાગ. વ્ય. ફ઼્રા. ક્ષેા. ૭.
क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा तथापि यूथाधिपतेः पथस्थः स्वलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org