________________
૨૧૦
હેમસમીક્ષા નથી. આ પણ ઐકાંતિક દષ્ટિ છે. જેનદષ્ટિ વસ્તુને વસ્તુની જ, દૃષ્ટિથી જોવાનો આગ્રહ રાખે છે; અને એ દષ્ટિ તે અનેકાંતિક જ હેય. તેમને અભિપ્રાયે સત એ કેવળ પર્યાય Change નથી કે કેવળ સ્થિર પદાર્થ “Static Object” નથી. એમના અભિપ્રાયે વસ્તુ અથવા સત્ તે દ્રવ્ય અને પર્યાયથી યુક્ત વિષય છે. આ પ્રમાણે જૈનદર્શન આપણી આગળ વસ્તુદર્શનને નવો અને વ્યાપક વાદ રજુ કરે છે. તેમની વસ્તુ Dynamic Reality છે; સાંખ્યોની Static Reality નથી કે બૌદ્ધોનું કેવળ Dynamism નથી. વાચકશ્રી ઉમાસ્વાતિએ પણ ધ્રુવતા, ઉત્પાદ અને વ્યય એ જેનાં લક્ષણ છે તેને સત તરીકે જાણુવ્યું છે. ૧૮
જ્ઞાનથી–પ્રમાણની પ્રવૃત્તિથી અજ્ઞાનનું નિવર્તન થાય છે. સ્વ” અને “પરને પ્રકાશિત કરતો પ્રમાતા આત્મા છે.
૧૮. ઉમાસ્વાતિઃ તત્વાર્થસૂત્ર: ". ૨૨: ઉત્પાદૌયુવ સિતા; હેમચંદ્રાચાર્ય પ્રમાણુમીમાંસાઃ ૧. ૧. ૩૦. પ્રાળસ્ત્ર વિષયો pવ્યચાર્મ વસ્તુ પર્યાય શબ્દ સમજાવતાં ટીકામાં આચાર્યશ્રી જણાવે છે. પિયુ-વિજ્ઞાનધર્માનો મવન્તતિ વગાડ ! આ રીતે “પર્યાય” માં ઉત્પાદ અને વ્યસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમાસ્વાતિઃ તત્ત્વાર્થસૂત્રઃ ક. ૨૨. ટીકામાં સંગ્રહશ્લોકમાં જણાવે છે :
सिद्धत्वेनोत्पादो व्ययोऽस्य संसारभावतो ज्ञेयः । जीवत्वेन धौव्यं त्रितययुतं सर्वमेवं तु ।।
હેમચંદ્રાચાર્યે વીતરાત્તિતિઃ પ્રકાશઃ ૮: માં આ લક્ષણની ચર્ચા બહુ સુંદર રીતે કરી છે. પછીના પ્રકરણમાં તેની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org