________________
૨૦૪
હમસમીક્ષા ૨. પ્રમાણલક્ષણ : આચાર્યશ્રી બીજા સૂત્રમાં પ્રમાણની વ્યાખ્યા આપે છે: “સાચી રીતે પદાર્થને નિર્ણય તે પ્રમાણ.” બીજા તૈયાયિકની વ્યાખ્યાઓથી, એક રીતે એક છતાં, બીજી રીતે તદ્દન નવી જ પ્રમાણની વ્યાખ્યા આચાર્યશ્રીએ આપી છે. નિર્ણય એટલે સંશય, અનધ્યવસાય અને વિપર્યય રહિત જ્ઞાન.
સાચી રીતનો નિર્ણય” એમ જણાવી, અતિવ્યાપ્તિઅવ્યાપ્તિ અને અસંભવ દોષનું નિર્ણયમાંથી નિવારણ થાય છે.૧૨ લક્ષણ હંમેશાં વિપક્ષથી વ્યાવૃત્ત હોવું જોઈએ.
પૂર્વાચાર્યો એ “સ્વ” અને “પર” ને સાચો નિર્ણય આપે તેને પ્રમાણ કહ્યું છે;૧૩ પરંતુ અર્થના સાચા તેમ જ સંશય, અનધ્યવસાય, વિકલ્પ જેવા બેટા નિર્ણ પાછળ સ્વયંપ્રકાશ આત્મતત્ત્વ રહેલું જ છે એટલે પ્રમાણનું લક્ષણ બાંધવામાં તેને સમાવેશ કરવો સયુક્ત નથી. વૃદ્ધ આચાર્યોએ પ્રમાણની સર્વગ્રાહી પરીક્ષા ખાતર “સ્વ” શબ્દનો સમાવેશ પોતાની વ્યાખ્યાઓમાં કર્યો છે. ત્યારપછી સ્મૃતિની માફક ધારાવાહી જ્ઞાનને તે પ્રમાણ
૧૨. પ્રમાણમીમાંસાઃ ૧. ૧. ૨. (ટીકા) તત્ર નિયઃ સTयानध्यवसायाविकल्पकत्वरहितं ज्ञानम् । ततो निर्णयपदेनाज्ञानरूपस्ये. ન્દ્રિયસંનિટ્રેઃ જ્ઞાનવા િસંરચો: પ્રમાત્વિનિષેધ: * * * तेन सम्यग् योऽर्थनिर्णय इति विशेषणाद्विपर्ययनिरासः । ततोऽतिव्याप्त्यव्याप्त्यसंभवदोषविकलमिद प्रमाणसामान्यलक्षणम् ॥
૧૩. સિદ્ધસેન દિવાકર : ચાયવેતર ૧૬ પ્રમાળે વપરામસિ अथवा त। तत्त्वार्थश्लोकवार्तिक १. १०. ७७: स्वार्थव्यवसायात्मकं શા માળમ્ | હેમચંદ્રાચાર્યના વિવેચન માટે પ્રમાણમીમાંસાઃ ૧. १. 3. स्वनिर्णयः सन्नप्यलक्षणम् , अप्रमाणेऽपि भावात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org