SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જીરાનુશાસન ૧૯૩ સિદ્ધરાજ, કુમારપાલ વગેરેની પ્રશસ્તિરૂપ સ્વેપના કાવ્યદૃષ્ટાંત હેમચંદ્રાચાયે અંદાનુશાસનમાં પણ ટાંકયાં છે: દા. ત. કુમારપાલને અનુલક્ષીને, दधासि धात्रीं विदधासि दुष्टक्षमाभृतां निर्दलनं प्रसह्य कुमारपालक्षितिपाल कस्त्वमुपेन्द्रवज्रायुधयोस्तदत्र ॥ २४ સિદ્ધરાજને અનુલક્ષીને- मामद्वैतानुरागां मन्यतेऽसौ तृणाये त्येवं दौर्भाग्यदुःखोन्मूलनं चिन्तयन्ती । मन्ये त्वत्खधारां तदुद्मतं कर्तुकामा અન સિક્રેન્દ્રń નો સેવતે રાલક્ષ્મી રેપ આજ રીતે ‘ચુલુકય’ ‘ચુલુયનરેદ્ર ’ એમ સખાધન કરતા સામાન્ય પ્રશસ્તિના શ્લોકા છંદોનુશાસનમાં ઘણા મળે છે. એક સ્થળે ‘સિદ્ધરાજન’દન' ‘સિદ્ધનરેંદ્રસુત' નું નામ મળે છે; તે કુમારપાલ હોય એમ સંભવ છે, ૨૬ પણ હેમચંદ્રાચાર્યનાં છે, શા. નાં દૃષ્ટાન્તામાંથી અતિહાસિક ખીનાએ તારવી શકાય એમ નથી. એ દૃષ્ટાન્તશ્લેાકેા સામાન્ય રીતે માત્ર પ્રશસ્તિ શ્લોકા છે. આ ઉપરાંત કેટલાંય સંસ્કૃત અને અપભ્રંશ દૃષ્ટાન્તા કાવ્ય તરીકે પણ ઉત્તમ છે. કેટલાંક અપભ્રંશ દૃષ્ટાંતે નીચે ટાંકું છું: ૨૪. છે. શા. પાન ૭ (૧) અચાય. ૨. દૃષ્ટાંત : ૧૫૫, ૨૫. છ. શા. પાન ૯. અચાય. ૨. દૃષ્ટાંત : ૨૨૬, ૨૬. ધૂમકેતુ : હેમચન્દ્રાચા^ પાન. ૨૦૫-૨૦૯ પાદનોંધ; ઈ. શા. પાન. ૧૧. અધ્યાય : ૨. દૃષ્ટાંત. ૨૭૫; પાન. ૧૨ ( ) અધ્યાય ૨ દૃષ્ટાંત. ૨૮૪ વગેરે. अ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy