________________
‘હમસમીક્ષા આ દુહામાં મુંજના પાંચ દુહાઓની સરખામણી કામદેવનાં પાંચ બાણ સાથે કરવામાં આવી છે અને તે દુહાઓના આરમના મુખ્ય સાઃ (૧) ચુરઝડ; (૨) વાળવું(૩) ગયા (૪) વિ; (૫) સમયમાં પ્રથમ પંકિતમાં મુકવામાં આવ્યા છે: આ મુંજના દુહાઓમાંના બે દુહાઓ આચાર્યશ્રીએ આ દુહા પછીજ ટકેલા છે:
चुडल्ली चुण्णीहोइ सइ मुद्धि कवोलि निहित्तर निद्धद्धउ सासानलिण बाहसलिलसंसित्तउ ॥२१
“હે મુગ્ધ, ગાલ ઉપર મૂકેલા (તારા હાથના) ચૂડલાનો-શ્વાસના અગ્નિથી બળી જતાં અને આંસુના નીરથી સિંચાતા-પિતાની મેળેજ તેને ચૂર થઈ જશે.”
तं तेत्तिउ बाहोहजलु सिहिणं निरु वि न पतु छिमछिमवि गंडस्थलिहिं सिमसिमिवि समत्तु ॥२२
“અને તેટલું તે આંસુના સમૂહનું પાણી ખરેખર સ્તનને પણ પ્રાપ્ત થયું નહિ. ગાલ ઉપર છમછમી–સમસમીને જ તે પૂરું થઈ ગયું.”
આ બે દુહાઓએ મુંજના હોય એમ માનવાને સબળ કારણ છે. બીજા દુહાઓ મળતા નથી. ઉપરના દુહામાને એક દહ સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયના અપભ્રંશ વિભાગમાં દૃષ્ટાન્ત તરીકે નોંધવામાં આવ્યો છે.૨૩
૨૧. ઈ. સા. અ. ૬. સૂ. ૨૦ ટીકા ૨૨. ઇ. સા. અ. ૬.
૨૩. જુઓ : હેમસમીક્ષા : પાન ૧૩૨ સિ. હે. ૮.૪. ૩૫ ઉ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org