________________
1. ',
* *
હેમસમીક્ષા केण वि जोगपओगेण कहविहु घरि रुद्धे सव्वेहि वि वारिहि । जोअन्तहे वि निहेलणनाहहु ।
घरसव्वस्सु वि निज्जइ चोरेहिं ॥६ “કેઈક અપૂર્વ યુગપ્રયોગથી મહાપ્રયત્ન કરીને સર્વ દ્વારે વડે ઘર બંધ કર્યા છતાં, જાગ્રત રહેલા એના ઘરના નાથ પાસેથી ઘરનું સર્વસ્વ ચેરથી લઈ જવાય છે.”
वजइ वीण अदिहि तन्तिहि उठइ रणउ हणन्तउं ठाणइं । जहि वीसाम्, लहइ तं झायह
मुत्तिहे कारणि चप्फल अन्नई ॥ “અદષ્ટ તાર ઉપર વીણું વાગે છે અને સ્થાને ઉપર લાગતાં તેમાંથી રણકે ઊઠે છે; જે સ્થાને તે રણકે શાંતિ પામે તે સ્થાનનું ધ્યાન ધર; મુક્તિને માટે બીજાં સાધનો તે દેખાવનાં જ સુંદર ફળ આપનારાં છે.”
વણું દેહરૂપી વીણા;” “તાર નાડાંઓ રૂપી તાર', સ્થાન=કંઠ, છાતી વગેરે સ્થાનો રણકાની શાંતિનું સ્થાન બ્રહ્મરન્બ”—આ પ્રમાણે આ ગાથામાં યોગની ગૂઢવાણીને પ્રયોગ હેમચંદ્રાચાર્યો કર્યો છે.
બીજા ઉપદેશના સુંદર દુહાઓ પ્રાકૃતલાશ્રયમાં હેમચંદ્રાચાર્યો મૂક્યા છે:
૬. પ્રા. દયા. સ. ૮. ગા. ૧૬. ૭. પ્રા. દયા. સર્ગ. ૮ગા. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org