________________
પ્રાકતદ્વયાશ્રય મહાકાવ્ય यः प्राकृतव्याकरणं नु शब्दैः साहित्यसर्वस्वमिवार्थभङ्गया । स द्वयाश्रयः काव्यमनल्पबुद्धि
ज्ञेयः कथं मादृश एव गम्यः ॥ શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે–તે બહુબુદ્ધિવાળાઓથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?”
–પૂર્ણ કલશગણુઃ પ્રાકૃત થાશ્રયને ટીકાકાર. સંસ્કૃત વ્યાકરણને રોચક બનાવવા વ્યાકરણના આદેશનાં દષ્ટાંતોને રજુ કરતું સંસ્કૃત દ્વયાશ્રયકાવ્ય હેમચંદ્રાચાર્યે રચ્યું. તેમાં સૂના ક્રમને અનુસરી વ્યાકરણનાં દૃષ્ટાંત સંકલિત કર્યા; અને સેલંકીવંશના કીર્તનને વિષય બનાવી સર્વાગ મહાકાવ્ય પણ સર્યું. સંસ્કૃતન્યાશ્રયકાવ્યમાં કુમારપાલ ગાદીનશીન થાય છે ત્યાંસુધીને ઈતિહાસ આલેખવામાં આવ્યો છે.
૧. પૂર્ણકલશગણની વૃત્તિના આરંભક: . ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org