________________
શીનામમાલા
૧૪૯
*
(દે. ના. ૬. ૮૮. ) = ‘તાકર’ફારસી. ‘વન્દ્વન્દ્વોવો ( દે.ના. ૬. ૯૬); યર (દે. ના. ૬. ૮૬. ) ‘ એકડા, બકરા’ ફારસી. . 6 बक्कर' આખલા, ખળદ ' ; નયન ( દે. ના. ૪. ૧૨ ) ‘ઘેાડા ઉપરનું જીન' ફારસી. ફ્રીન. આ ફારસી શબ્દો દેશ્ય શબ્દો તરીકે પ્રાકૃત સાહિત્યમાં કેવી રીતે પ્રવેશ્યા તે એક વિસ્મયને વિષય છે.
ઉપરના શબ્દો દૃષ્ટાંત તરીકે પ્રથમ બે વર્ગમાંથી જ ઉપલક દૃષ્ટિએ ટાંકથા છે. આ ઉપરથી સુન વાચક જોઇ શકશે કે હૈ. ના. મા. ના શબ્દસંગ્રહના અભ્યાસ અવૉચીન દેશભાષાએના અભ્યાસ માટે કેટલા ઉપકારક છે.
હેમચન્દ્રાચાર્યના અનેક ઉપકારક ગ્રંથામાંના એક દેશીનામમાલા છે. પાઈઅલચ્છિનામમાલા કેવળ પ્રાથમિક પ્રકારના શબ્દ સંગ્રહ છે, તેને બાદ કરતાં આ એકલેાજ દેશ્યશબ્દોના સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યે અનેક પ્રાકૃતાષાનો ઉલ્લેખ કર્યો છે. તે બધાયને અત્યારે તે કાલપ્રવાહે ભરખી લીધા છે. એકલી દેશનામમાલા જ આપણી પાસે છે. આથીજ પ્રાકૃતભા ષામાં વપરાતા દેશ્યશબ્દોના અર્થાનિય માટે આ ગ્રંથ અત્યંત ઉપમેાગી છે એને માટે મેં મત હોઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org