________________
દેશીનામમાલા
૧૩૭
પ્રશસ્તિગાથાઓ બહુ ઓછી માલમ પડે છે. આથી કલ્પના કરી શકાય કે કુમારપાલ રાજ્યમાં સુદૃઢ થયે। ત્યાર પછી આ ગ્રંથની રચના આચાયે` કરી હેાય. ટૂંકમાં, વિ. સ. ૧૧૯૯ પછી અને વિ. સ. તેરમા શતકના આદિ ભાગમાં આ ગ્રંથની ચેાજના થઈ—એ જ પ્રુષ્ટ કલ્પના તરી આવે છે.
ઠંડી પેાતાના કાવ્યાદમાં પ્રાકૃત શબ્દ સમૂહના ત્રણ પ્રકાર બતાવે છેઃ તદ્દભવ, તત્સમ અને દેશી.૭ સંસ્કૃતને આદર્શ લઈ પ્રાકૃત શબ્દના સ્વરૂપના નિણૅય પ્રાકૃતભાષાના વૈયાકરણા કરે છે. આ આદર્શોને ધ્યાનમાં રાખતાં સંસ્કૃત સાથે અ અને વર્ષોંની દૃષ્ટિએ સપૂર્ણ સામ્ય ધરાવતા પ્રાકૃત શબ્દો તે તસમ-સ ંસ્કૃતસમ શબ્દો; વણુવિકારથી સંસ્કૃતમાંથી જેને અવતાર સિદ્ધ કરી શકાય તે તદ્ભવ–સસ્કૃતભવ શબ્દોઃ અને સંસ્કૃત શબ્દો સાથે, અ, વ અથવા તે। અર્થ, વ અનેએ કરીને કાઈ પણ રીતે સબંધ ન ધરાવતા દેશ્યભાષાએ માંથી સીધા લીધેલા શબ્દો—તે દેશ્ય શબ્દો. સંસ્કૃતસમ શબ્દો માટે કાંઈ સવાલ નથી;
૬. સિદ્ધરાજને ઉલ્લેખી આપેલુ દૃષ્ટાંતઃ દે. ના. ૨. ૪, तुह सियकट्टारीफुट्टकंदलो बब्बरो कयलतुंदो
कसरो व्व सिद्धणरवइ लुढेइ कंटालिसंकुलणईए ॥
હે સિદ્ધ નરપતિ, તારી શુભ્ર કટારથી જેનુ કપાળ ફૂટી ગયું છે એવા, કુન્ત જેવા પેટવાળા ખરક કાંટાળી રિંગણીથી સકુલ બનેલી નદીમાં બળદની માફક આળેાટે છે. ”
૭. ક્રૂડી : કાવ્યાદ: ૧. ૩૩.
संस्कृतं नाम दैवी वागन्वाख्याता महर्षिभिः । तद्भवस्तत्समो देशीत्येष प्राकृतक्रमः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org