________________
૧૩૬
હેમસમીક્ષા ગાથાઓમાં કુમારપાલનું નામ લેવામાં આવ્યું છે, કેટલીકમાં તેને અનિર્દિષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યા છે, અને કેટલીકમાં ચૌલુક્ય તરીકે તેને સંબોધવામાં આવ્યો છે. એક બાબત આ ગ્રંથમાં ખાસ ધ્યાન ખેંચે છે. સિદ્ધરાજ જયસિંહની
૩. દાખલા તરીકે:
अणउवसग्गपयावयउज्जाणियरिउ कुमारवाल णिव उप्फुडिया तिहुअणे उज्जग्गुज्जा रमेउ तुह कित्ती॥
(દ. ના. મા. ૧. ૧૧૪. ઉદા.) “ત્વરિત પ્રતાપથી જેણે પિતાના શત્રુઓને નીચા પાડ્યા છે એવા હે નૃપ કુમારપાલ, ત્રિભુવનમાં વિસ્તાર પામતી તારી સ્વચ્છ કીતિ વિલસે. ૪. દાખલા તરીકે,
उब्बिंबला गईओ तरुणो उच्छल्लिया य दंतीहि उज्जणियचावउद्धच्छियारिमंडल कहंति तुह सिविरं।
(દે. ના. મા. ૧, ૧૧૧. ઉદા.) કલુષિત પાણીવાળી નદીઓ, હાથીઓથી જેની છાલ ઉખાડી નખાઈ છે તેવાં વૃક્ષ, વાંકાં બનેલાં ધનુષ્યથી અટકાવી રખાયેલો શગુસમૂહ-તારા સિન્યના પડાવને કહી રહ્યાં છે.” ૫. ચૌલુક્ય તરીકે નિર્દેશનું દષ્ટાંતઃ
कासिज्जदेसढुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकारिमं देसि चालुक्क ॥
(દે. ના. મા. ૨.૨૮.) “ કાસિજ્જ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લુંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય, તેમ હે ચૌલુક્ય, તું વિદ્વજનોને આપે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org