________________
૧૦૪
હેમસમીક્ષા
આંખતા ત્યજી દીધી છે. નાયકનાં વર્ષોંનામાં, તેમનાં કાર્યોમાં અદ્ભુતતા આરોપી નાયકનું ગૌરવ વધારવામાં, ઈતિહાસને કવિ પૂરતા ન્યાય આપી શકયા નથી. એ બાબતમાં સિદ્ધરાજનાં પરાક્રમાનું કાવ્યમય વન ધ્યાન ખેંચે છે. બાકી કેટલાક અનાવા તેમણે તેાંધ્યા છે તેનેા ઇતિહાસમાં ઉપયોગ થઈ શકે. બાલચંદ્રસૂરિ વસન્તવિલાસ મહાકાવ્ય ૧. ૩ : માં નીચે પ્રમાણે જણાવે છે;
न जायते लक्षणमन्तरेण तदेकताना तु विनाशमेति कृपाणधाराव्रतवत्कवीनां सुदुष्करा कापि कवित्वरीतिः ॥ વ્યાકરણશાસ્ત્ર વિના તે ઉત્પન્ન થતી નથી; અને તેમાં જ તરખેળ અને તે તે નાશ પામેઃ કવિઓની એ અપૂ કાવ્યરીતિ તરવારની ધાર ઉપર ચઢવાના વ્રત જેવી અત્યંત મુશ્કેલીએ સાધ્ય બને તેવી છે.
*
ܕܕ
ક્ષેમેન્દ્રના અભિપ્રાય કવિકઠાભરણમાં નીચે પ્રમાણે છે: यस्तु प्रकृत्याश्मसमान एव कष्टेन वा व्याकरणेन नष्टः तर्केण दग्धोऽनलधूमिना वाऽप्यविद्धकर्णः सुकविप्रबन्धैः ॥ न तस्य वकृत्वसमुद्भवः स्याच्छिक्षाविशेषैरपि सुप्रयुक्तैः न गर्दभ गायति शिक्षितोऽपि संदर्शितं पश्यति नार्कमन्धः ॥ આ અભિપ્રાય કેટલેક અંશે સત્ય છે. કેવલ વ્યાકરણને ગુથી કાવ્યરચના તરફ પ્રવર્તમાન થવુ’-એ કાવ્યત્વને હાનિ
૯. ક્ષેમેન્દ્ર-વિટામર' ( હરિદાસ સંસ્કૃત ગ્રન્થમાલા : ચૌખમ્મા સીરીઝ આીસ : બનારસ ગ્રંથાંક. ૨૪. ) પ્રથમઃ સન્ધિઃ । ો. ૨૨-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org