SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત દ્વયાશ્રય પાદને છેડે ચૌલુક્યવંશકીર્તનની પ્રશસ્તિ લખી છે. એ જ વિચારને કાવ્ય મારફતે જાણે આ વિસ્તાર હોય તેમ લાગે છે. છેવટને ભાગ કુમારપાલ રાજા થાય છે ત્યાં સુધી આવે છે. કુમારપાલના આલેખનમાં સર્ગ ૧૬-૨૦ જેટલે ભાગ લેવામાં આવ્યું છે. દ્વયાશ્રયકાવ્યને આરંભ શબ્દાનુશાસન પૂરું થયા પછી તરત જ કરવામાં આવ્યો હોય તે અસંભવિત નથી. પ્રસ્તાવના પા. ૩૦ “દ્વયાશ્રય શબ્દનો અર્થ બે આશ્રય એટલે આધાર એટલો જ થાય છે, ને વ્યાકરણ તથા ઇતિહાસ બે આધાર જેને રચવામાં લીધેલા તે ગ્રન્થ તે થાય.” આજ મુદ્દા ઉપર છે. વિંટરનીઝે તદન બ્રાન્તિમૂલક વિચાર નોંધ્યો છે. જીઓ Bahler's life of Hemacandracarya. Foreward by Prof. Winternitz. P. xiii. “As a poet, as a historian in some way, and as a grammarian, Hemacandra proved himself in the one epic poem Kumarapala-Carita, also known as Dvyasraya-kavya, because it is written in two lauguages, Sanskrit & Prakrit. The poem describes the history of Calukyas of Anhilawada and more especially of Kumarapala, the author's great patron, but at the same time it is intended to illustrate the rules of his own Sanskrit and Prakrit grammars,” વિચારશીલ વાચક ઉપરના વિધાનની ભ્રાન્તિસૂલતા જોઈ શકશે. ૩. સિદ્ધહેમના પ્રત્યેક પાદની પ્રશસ્તિરૂપ પાંત્રીસેય કો 2499 Hiiaf urea : Buhler's Life of Hemacandra-- carya (Singhi Series) P. 78–80. ઉપર આપવામાં આવેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy