________________
હેમસમીક્ષા
- કોડ : ૪ : કાંડ : ૫ : કાંડ : ૬ :
| |
शाककाण्डः તૃl: ધાન્યા :
લે. ૩૪ લે. ૧૭ ભલે. ૧૫
કુલ લેક સંખ્યા ૩૯૬ આ ગ્રંથ એક પ્રકારને વનસ્પતિશ (Botanical Dictionary) છે અને વૈદ્યકશાસ્ત્ર માટે અત્યંત ઉપયોગી છે. - નિઘંટુ સંબંધી ડૉ. ખુલ્હર નીચે પ્રમાણે અભિપ્રાય વ્યક્ત કરે છે–“નિઘંટુ અથવા નિઘંટુશેષ સંબંધી પણ કાંઈ વક્તવ્ય કરવું જોઈએ. એ ગ્રંથ એટલે સુપરિચિત થયેલ નથી. જૈન પંડિતેના સાંપ્રદાયિક કથન પ્રમાણે હેમચંદ્ર નિઘંટુ નામના છ ગ્રંથ લખ્યા છે;૩ પરંતુ અત્યારસુધી તેમાંના ત્રણને પત્તો લાગ્યો છે. એમાંના બે વનસ્પતિઓના નામની ટૂંકી ને આપે છે. પુરાણું ધવંતરિ નિઘંટુ અને રત્નપરીક્ષામાંથી આ ગ્રંથનું અનુકરણ કરવામાં આવ્યું હોય તે એ ન બનવાજોગ નથી.”૧૪. ચિ. કાં. ૪ . ૨૬૭ની
પવિવૃત્તિમાં નિઘંટુને નિર્દેશ કરવામાં આવ્યો છે : પિક્ષિકાતીનાં તુ નામરોષોડકુપજ્ઞનિઘોરવચઃ | પ્ર. ચ. શંગ ૧૨ લે. ૮૩૭માં આ કેશને ઉલ્લેખ છે : પ્રાર્થીને कार्था देश्या निघण्टव इति च चत्वारः। विहिताश्च नामकोशाः शुचि#વિતાનયુગાચાઃ છે આ પ્રમાણે પ્ર. ચ. ને મને પણ હેમા
૧૩. પ્રો. ખુલ્હરનો આ ઉલ્લેખનિઘંટુટશેષના કાંડેને ઉલ્લેખીને હેય એ યથાર્થ છે.
?x. Buhler's Life of Hemacandracarya : P.37.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org