________________
આગમકદષ્ટિએ લય-પરમલય -
આગમની દષ્ટિએ લયમાં અરિહંત પરમાત્માના યુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન થાય છે. અને પરમલયમાં તેમના ધ્યાનવેશના પ્રભાવે સવદ્રવ્ય-ગુણ અને પર્યાયનું દયાન થાય છે.
અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળરૂપના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં અને પછી ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્ય, ગુણ, પર્યાયના સાદશ્યનું જ્ઞાન થાય છે. તે પછી પરમાત્મા અને ધ્યાતાના આત્માને અભેદ છે, એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે - જે જ્ઞાારિ ચરિતે વત્ત ગુના કાવહિં |
सो जाणदि अप्पाण', मोहे। खलु तस्स लय ।। જે અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, તે આત્માને જાણે છે, અને તેને મેહ ખરેખર ! નાશ પામે છે, કારણ કે બંને આત્માઓમાં નિશ્ચયથી કઈ તફાવત નથી.
અરિહંત પરમાત્માનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સર્વ પ્રકારે સ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ :
ગુણ અને પર્યાના આધારને દ્રવ્ય કહે છે. તથા દ્રવ્યના જ્ઞાનાદિ વિશેષણને “ગુણ” કહે છે. અને એક સમયમાત્ર કાલના પ્રમાણથી ચિતન્ય આદિની પરિણતીના ભેદોને “પર્યાય' કહે છે.
સર્વતઃ વિશુદ્ધ એવા તે અરિહંત ભગવાનના સ્વરૂપમાં ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પિતાના મનથી જાણી લે છે. તે આ પ્રમાણે -
આ ચેતન (આત્મા) છે.” એવો જે અન્વય તે દ્રવ્ય છે. અવયને આશ્રિત રહેલું “મૈતન્ય” એવું જે વિશેષણ તે ‘ગુણ છે. અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળ પરિણામ હોવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને વ્યતિરેક તે પર્યાય છે કે જેઓ ચિદૃ-વિવર્તનની (આત્માના પરિણમનની) ગ્રંથિઓ છે. - હવે એ રીતે ત્રિકાલિક આત્માને પણ એક કાળે કળી જાણી લેતે તે ધાતાનો જીવ ચિદવિવર્તીને (જ્ઞાનાદિ ગુણના પર્યાયોને) ચેતનતત્વમાં સંક્ષેપીને-સમાવીને શૈતન્ય (વિશેષણ)ને પણ આત્મામાં અંતહિત કરી કેરળ “આત્મા” (ત્રિકાલિક પર્યાયયુક્ત)ને અનુભવ કરે છે.
આ રીતે આત્માને જાણવાથી થાતા ચિત્માત્ર સમાધિભાવને પામે છે. પછી મહાદિ શત્રુઓને કેઈ ભય સાધકને રહેતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org